સામાન્ય રીતે લોકો જીવન વીમો કરાવતા જોવા મળે છે પોતાના પરીવાર માટે પોતાની સુરક્ષા માટે અકસ્માત વીમો સહીત જીવન વીમો ખુબ જરુરી પણ છે પરંતુ આ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે જે જાણતા લોકો હેરાન રહી ગયા છે કોઈ વ્યક્તિ આવું વિચારી પણ નથી શકતું કે પોતાના શરીરના અંગ ઉપાગં નો.
પણ કોઈ કરોડો રૂપિયા નો વિમો કરાવી શકે તો આ ઘટના સામે આવી છે બ્રાઝીલ થી બ્રાઝિલ મિડીયા રીપોર્ટ અનુસાર બ્રાઝિલ ની નાથી કિહારા નામની ફેમસ મોડેલે તાજેતરમાં પોતાના બમ એટલે કે પછવાડા નો અધધ 13 કરોડ નો વિમો કરાવ્યો છે જે જાણીને લોકો ચોંકી ગયા છે કિહારા બ્રાઈલની ટોપ મોડેલ માં નામ ધરાવે છે.
તેની ખુબ લોકપ્રિયતા છે સાથે કિહારા એ સાલ 2021 માં મિસ બટ્ટ વર્લ્ડ નો ખિતાબ પોતાના નામે કર્યો છે આ ખિતાબ નો મતલબ એ છે કે સૌથી વિશ્ર્વમા સુદંર મોટુ અને આકર્ષક પછવાડુ હોય તેને આ પ્રકારના એવોર્ડ થી સન્માનિત કરવા મા આવે છે આ પુરસ્કાર એનાયત કરવામા આવતા ની સાથે જ.
તેને આ રેકોર્ડ અકંબધ રાખવા માટે વિમા કંપની પાસે પહોંચી ને 13 કરોડનો વિમો પોતાના પછવાડા નો કરાવ્યો છે મિડીયા રીપોર્ટ અનુસાર મોડેલ કિહારા એ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ પોતાનું નામ મોકલ્યું છે તેની સુંદરતા સાથે તેના શરીર માં તેના આકર્ષક બમ નું પણ ખુબ મહત્વ છે.
તે હંમેશા પોતાના બમ ની સલામતી માટે 4 સ્પેશિયલ આર્મી ટ્રેઈન બાઉન્સર સાથે રાખે છે આ ખિતાબ મેળવવા માટે 100 થી વધારે નામો સામે હતા આ સમયે મોડેલ કિહારા નું નામ સામે આવતાની સાથે તેને સુરક્ષા અને સલામતી ની કામના સાથે સુરક્ષામા વધારો કરીને વિમો પણ કરાવી લીધો છે.