સલમાન ખાને આમિર ખાનની ફિલ્મને પાટુ મારી દીધી છે આમિર ખાનની ફિલ્મ લાલસીંગ ચડ્ડાને લઈને કહું ચર્ચા ચાલી રહી છે કહેવાય રહ્યું છેકે 2022ની સૌથી મોટી ફિલ્મ હશે આ ફિલ્મ માટે આમિરે પુરા ત્રણ વર્ષ શૂટિંગ કર્યું છે એવી ખબર હતી કે લાલ સીંગ ચડ્ડામાં સલમાન ખાન અને શાહરુખનું પાત્ર હશે.
બૉલીવુડ હંગામાના રિપોર્ટ મુજબ આમિરે આ ખાસ રોલ સલમાન માટે રાખ્યો હતો પરંતુ હવે ખબર સામે આવી છેકે સલમાને એ પાત્રને કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે બતાવવામાં આવી રહ્યું છેકે સલમાન પાસે તારીખ નથી તેના કારણે એમણે આમિર સાથે કામ કરવાનું ના પાડી પરંતુ સલમાન ઘણા સમયથી ખાલી હતા.
લાંબા સમય બાદ બે દિવસ પહેલા ટાઇગર 3નું શૂટિંગ માટે રવાના થયા થયા હતા તેના પહેલા તેઓ લાંબા સમયથી ઘરેજ હતા હા વચ્ચે થોડી થોડી શૂટિંગ કરી હતી પરંતુ નવેમ્બરથી પરમ દિવસ સુધી એમનો વધુ સમય ફ્રિ હતો પરંતુ તેમ છતાં અમીરને તારીખનું બહાનું બતાવીને એમની ફિલ્મમાં કામ ન કર્યું.
આમીર અને સલમાન વચ્ચે વર્ષો પહેલા દુશમની પણ રહી હતી છેલ્લી વાર તેઓ વર્ષ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ અંદાજ અપના અપનામાં સાથે જોવા મળ્યા હતા પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે વિવાદ થયો પછી બંને ક્યારેય એક સાથે જોવા ન મળ્યા લાલ સીંગ ચડ્ડા ફિલ્મ દ્વારા એક સાથે થઈ શકોત પરંતુ હવે આ મોકો પણ ચુકી ગયા છે.