Cli

પોતાના જ બોડીગાર્ડને યશે નોકરી છોડાવીને બનાવ્યા ખુંખાર વિલેન જાણો ગરુડાની રસપ્રદ કહાની…

Bollywood/Entertainment Life Style Story

કેજીએફનો વિલેન ગરુડા એક સમયે યશનો બોડીગાર્ડ હતો તમને એ સાંભળીને નવાઈ લાગી હશે પરંતુ તેઓ બોડીગાર્ડમાંથી વિલેન કંઈ રીતે બન્યો હશે તે વાત બહુ રસપ્રદ છે અત્યારે કેજીએફ ફિલ્મનો ડંકો પુરા દેશમાં વાગી રહ્યો છે કેજીએફ 2ની કહાની ત્યાંથી આગળ વધે છે જ્યાં કેજીએફ 1 પુરી થઈ હતી કેજીએફ 1માં.

યશ ગરુડાને મોતને ઘાટ ઉતારે છે જયારે કેજીએફ 2માં સંજય દત્ત અધીરાનું પાત્ર શરૂ કરે છે ઓછા લોકો જાણતા હશે કે ગરુડાનું પાત્ર નિભાવનાર રામચંદ રાજુ યશના પર્સનલ બોડીગાર્ડ હતા હકીકતમાં જયારે કેજીએફ 1ના ડાયરેક્ટર પ્રશાંત નીલ યશની તેની સ્ક્રીપટ સંભળાવવા એમના ઘરે પહોંચ્યા ત્યારે એમની નજર યશના.

બોડીગાર્ડ પર પડી ગઈ પ્રશાંત નીલને રામચન્દ્ર રાજુનું લુક એટલું પસંદ આવી ગયું કે એમણે ત્યારેજ પોતાની ફિલ્મમાં વિલેનનું પાત્ર ઓફર કરી દીધું યશે પણ એમને સહકાર આપ્યો અને પછી તેઓ કેજીએફના વિલેન બની ગયા કરિયરની પહેલી ફિલ્મ કેજીએફમાં ગરૂડાનું જબરજસ્ત પત્રનીભાવીને લોકોએ ખુબજ પસંદ કર્યું.

યશ ઇચ્છતા તો રામચન્દ્રને આ રોલ ન મળતો પરંતુ યશે રામચન્દ્રને ભરોસો અપાવ્યો અને એજ ભરોસા પર તેઓ ખરા ઉતર્યા કેજીએફમાં લોકો રામચન્દ્રને એટલા પસંદ કર્યા કે તેના બાદ એમણે અનેક તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું અત્યારે પણ એમની જોડે ફિલ્મોની લાઈનો લાગેલી છે મિત્રો તમને પણ ગરૂડાનું પાત્ર પસંદ આવતું હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *