Cli

ગુજ્જુ લવ ગુરુ ની અંતિમ યાત્રામાં કેમ કોઈ કલાકાર ન આવ્યા?

Uncategorized

ગુજ્જુ લવ ગુરુની અંતિમ યાત્રા હજારો અને લાખોની સંખ્યામાં લોકો જોડાયા ગુજરાતના મોટા મોટા કલાકારોએ પણ હાજરી આપી. મિત્રો એક દુઃખ ભર્યા સમાચાર આ સમાચાર સાંભળતા જ ખરેખર તમને એવું લાગ્યું હશે કે આપણે આવું કોઈ દિવસ વિચાર્યું પણ નહતું કે જે ગુજ્જુભાઈ લવ ગુરુ આપણને હસાવતા દેશ વિદેશની અંદર ખૂબ જ મોટું નામ એવા ગુજ્જુ લવ ગુરુ આપણી વચ્ચે અત્યારે હાલ નથી રહ્યા જે મિત્રો ઘટના બની બાયક અકસ્માતની અંદર એમનું અવસાન થઈ ગયું હજુ એમના જે લાખોની સંખ્યામાં ફોલોવર મિત્રો છે એમના જે ચાહકો છે એ બધાએ લોકોને ભાઈ હજુ

પણ વિશ્વાસ નથી થતો કે ગુજ્જુભાઈ લવગુરુ આપણને છોડીને જતા રહ્યા હવે ભાઈ ભગવાનના ઘરનું તેડું આવ્યું હતું એને કોઈ નથી રોકી શકવાનું પણ ખરેખર જે ગુજ્જુભાઈ લવગુરુના અવસાનના સમાચાર સાંભળવા મળ્યા ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે ઘણા બધા કલાકારોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને મિત્રો ગુજ્જુભાઈ લવગુરુની અંતિમ યાત્રાની અંદર કેટલા કેટલા લોકો જોડાયા કોણ કોણ કલાકાર આવ્યા તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે સાંજનો સમય હતો એક બાજુ સાંજ થવા આવી હતી અને ભાઈ જલ્દી થી ગુજ્જુભાઈ લવગુરુની અંતિમ યાત્રા નીકાળવામાં આવી

એટલે અમુક એવા મોટા મોટા સેલિબ્રિટીઓ ત્યાં હાજર નથી રહી શક્યા કારણ કે મિત્રો સમય બહુ ઓછો હતો સાંજ પડવા આવી હતી. રાતનો સમય થવા આવ્યો હતો એટલા માટે જ ભાઈ ક્યાંકને ક્યાંક ગુજ્જુભાઈ લવ ગુરુની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. જેટલા પણ કલાકારો છે જેટલા પણ સેલિબ્રિટી છે. જે મોટા મોટા ક્રિએટરો છે એ બધાય અમુક હાજરી આપી નથી શક્યા. બધાય લોકોને આવવું તો હ

શે પણ ભાઈ સમય ઓછો છે તે લોકો ત્યાં પહોંચે પણ ભાઈ ગુજ્જુભાઈ લવગુરુની અંતિમ યાત્રા પણ નીકળી જાત એટલા માટે જ હવે ભાઈ જ્યારે ગુજ્જુભાઈ લવગુરુનું બેસણું હશે ત્યારે ભાઈ હજારો અને લાખોની સંખ્યામાં જે એમના ફોલોવર મિત્રો છે એ ઘણા બધા લોકો એમના ઘરે એમના બેસણાની અંદર આવશે મિત્રો દરેક અપડેટ જાણવા માટે આપણી આ YouTube ચેનલ સાથે કયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *