થપદ દિસવો પહેલા લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે અફેરની જાહેરાત કરીને ઈન્ડસ્ટ્રીઝમાં હાહો મચાવી દીધી હતી લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે તેઓ બંને રિલેશનશિપમાં છે અને બંને જલ્દી લગ્ન પણ કરી શકે છે તેમાં બાદ બંનેના લગ્નની ખબરો છપાવા લાગી પરંતુ તેના બાદ.
સુષ્મિતા સેને બધા દાવાની હવા નીકાળી દીધી સુષ્મિતાએ પોતાના બાળકો સાથે ન કોઈને ડેટ કરવાની અને ન કોઈથી લગ્ન કરવાની વાત કરી તેના બાદ લલિત મોદીએ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો છે બૉલીવુડ લાઈફની એક રિપોર્ટ મુજબ લલિત મોદીએ મીડિયા પર ગુસ્સો ઠાલવતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ગુસ્સો ઠાલવ્યો છે.
લલિત મોદીએ પોસ્ટ કરતા લખ્યું મીડિયા મને ટ્રોલ કરવા માટે આટલું ઝનૂની કેમ હોય છે મને 4 ખોટી રીતે ટેગ કરવામાં આવી રહ્યોછે શું કોઈ સમજી શકે છે મને ઇન્સ્ટા પર માત્ર 2 તસ્વીર શેર કરી છે અને સાચી રીતે ટેગ કરી છે મને લાગે છેકે હજુ આપણે મધ્યયુગમાં જીવી રહ્યા છીએ શું 2 લોકો મિત્રો ન હોઈ શકે ને સમય સારો હોય.
કેમેસ્ટ્રી સારી હોય તો જાદુ પણ થઈ શકે એટલું જ નહીં એમણે લખ્યું મારી સલાહ છેકે જીવો અને જીવવા દો સાચી ખબર લખો મીનલ મોદી 12 વર્ષ સુધી મારી સારી મિત્ર હતી જયારે કે તેઓ લગ્ન કરેલ હતી હવે બધાએ આ માનસિકતાથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે મિત્રો લલિત મોદીની આ વાત પર તમે શું કહેશો.