ગુજરાતના લોકપ્રિય નીતિન જાની એટલે કે ખજુરભાઈ તેઓ ભારત દેશ સહિત વિદેશમાં પણ પોતાના સેવાકીય પ્રવૃત્તિથી જાણીતા છે પહેલા કોમેડી વિડિઓ થી અને અત્યારે લોકોની સેવાથી દેશ તથા વિદેશમાં નીતિનભાઈ જાણીતા છે જેઓ એક ગરીબના આંશુઓ વહેતા ક્યારેય જોઈ શકતા નથી હંમેશા ગરીબોની વહારે ઉભા રહે છે.
નીતિનભાઈએ તૌકતે નામના વાવાઝોડા દરમિયાન લોકોની ખુબજ સેવા કરી હતી જેમાં જરૂરિયાત મંદ લોકોને સેવા પુરી પાડી હતી જે વાવાઝોડામાં કેટલાય પડી ગયેલા મકાન નવા બનાવી આપ્યા હતા પરંતુ નીતિન ભાઈનું કેટલાય સમયથી એક ગૌશાળા અને વૃદ્ધાશ્રમ બનાવાનું સપનું હતું એ સપનું પણ પૂરું કરવા નીતિનભાઈએ .
ગૌશાળા અને વૃધાશ્રમ બનાવવાની શરૂઆત કરી દીધી છે એવામાં હમણાં ચાર દિવસ પહેલા અમરેલીના હાડીડા ગામના દુલાભાઇ જેમણે પોતાની આજીવિકા સમાન ફાર્મટેક ટ્રેકટર આ બનતા ભવ્ય ગૌ શાળા અને વૃદ્ધાશ્રમમાં દાનમાં આપ્યું હતું ખજુરભાઈ દુલાભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.