Cli
ભરાવદાર ફિગરમાં મટક મટક ચાલતા કરણ જોહર સાથે સ્પોટ થઈ ક્યારા અડવાણી, જોઈ પીગળી જશો...

ભરાવદાર ફિગરમાં મટક મટક ચાલતા કરણ જોહર સાથે સ્પોટ થઈ ક્યારા અડવાણી, જોઈ પીગળી જશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ક્યારા અડવાણી અત્યારના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ગોવિંદા નામ મેરા ને લીધે ખુબ ચર્ચામાં છવાયેલી છે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થતા ચાહકોમાં ગજબનો ક્રેઝ છવાયો છે ગોવિંદા નામ મેરા ના દિગ્દર્શક શશાંક ખેતાન અને નિર્માતા કરણ જોહર ની આયોજીત પ્રમોશન.

ઇવેન્ટ દરમિયાન વિકી કૌશલ સાથે કિનારા અડવાની જોવા મળી હતી આ દરમિયાન ક્યારા અડવાણી એ ક્રોપ ટોપ અને લેધર ફીટ પેન્ટ પહેરેલી હતી જે મત ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી સાથે તેના ઓપન હેર અને લાઈટ મેકઅપ તેના લુક ને ખુબ શાનદાર અને સુદંર બનાવી રહ્યો હતો સ્ટીવલેસ સ્ટાઈલીસ.

ડીપનેક ટોપ માં તેના છલકાતા ભરવાદાર નિતંબો જોઈ ફેન્સ બેકાબુ બન્યા હતા તેના આ સુંદર લુક પર લાઈક કમેન્ટ વરશાવી રહ્યા હતા આ દરમિયાન ભુમી પેડનેકર પણ ગ્રીન શાનદાર લોગં આઉટફીટ માં જોવા મળી હતી દર્શકો ઘણા લાંબા સમયથી આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા એ વચ્ચે.

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા દર્શકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા અને આ ફિલ્મની ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે ફિલ્મ નિર્માતા કરણ જોહરે પ્રમોશન ઇવેન્ટ પર આવીને આ ફિલ્મ ગોવિંદા નામ મેદાની ઓફીસીયલ જાહેરાત સાથે તમામ કલાકારો સાથે સ્કિન શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *