Cli
ખરેખર ધન્ય છે પોપટભાઈ અને એમની ટીમને, ઘણા દિવસોથી સંડાસ નતા ગયેલ કાકા અને એમની સમસ્યા પણ...

ખરેખર ધન્ય છે પોપટભાઈ અને એમની ટીમને, ઘણા દિવસોથી સંડાસ નતા ગયેલ કાકા અને એમની સમસ્યા પણ…

Bollywood/Entertainment Breaking

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકોસેવાના પરોપકારી કાર્યો થકી લોકપ્રિયતા મેળવનાર અનાથ બેસહારા અસહાય માનસિક વિકંગાલ રસ્તા પર રહેતા લોકોને આશરો આપનાર પોપટભાઈ આહીર તાજેતરમા મહુવા પહોંચ્યા હતા તેમને માહિતી મળી હતી કે અહીંયા એક વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ દયનીય હાલતમાં રસ્તા પર બેઠા રહે છે.

જુઓ ઘણા બધા દિવસથી બીમારીની અવસ્થામાં બેઠેલા છે પોપટભાઈ તેમની પાસે પહોંચ્યા હતા અને તેમની સ્થિતિ જોતા પોપટભાઈ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ઘણા બધા દિવસોથી બીમાર અને ભુખ્યા પેટે દાદા બોલવામા અસમર્થ હતા તેઓએ ધીમે ટુટક ભાષામાં વાત કરતા જણાવ્યું કે તેઓ મહુવાના.

નજીક આવેલા દઢાણ થી છે તેમની આગળ પાછડ કોઈ નથી અને તેઓ બેસહારા છે પોપટભાઈએ તેમને પોતાની ગાડીમાં બેસાડ્યા પોલીસ વેરીફિકેશન કરીને તેઓ પોતાના મહુવામાં સોશિયલ મીડિયા આશ્રમ ખાતે લઈ ગયા એ દરમિયાન તેમના કપડા એકદમ તૂટેલા અને મેલા દાટ સાથે પેન્ટમાં જ ટોયલેટ ઘણા સમયથી સુકાઈ ગયેલું હતું જેનાથી તેઓની.

પાસે ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી એ સતત પણ પોપટભાઈએ તેમને સોશિયલ મીડિયા આશ્રમ પર લાવીને તેમના વાળ કાપીને સાબુ દઈને નવડાવ્યા સાથે કપડા તેમના બદલાવીને સ્વચ્છ કપડાં આપ્યા સાથે તેમને જમાડી અને રહેવા માટે આશરો આપ્યો અને કહ્યું કે દાદા તમારે અહીંયા જ રહેવાનું છે અને જમવાનું છે આરામ કરવાનો છે.

જાણવા મળ્યું કે દાદા ઘણા સમયથી આ હાલતમાં હતા દાદાએ તૂટક ભાષામાં જણાવ્યું કે મને બીટા બીક લાગતી હતી તમે બહુ જ સારા છો મને સંતોષ થયો તમે મને જમવા આપ્યું રહેવા ની સગવડ કરી દીધી પોપટભાઈ આહીર જણાવ્યું કે આવા કોઈ પણ પ્રભુજી આપને દેખાય તો એમની મદદ કરો એને સહારો આપો તમારા સહારા થી એમની જિંદગી બદલાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *