ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા ખજૂર ભાઈ સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકસેવાના કાર્યો થતી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે નિરાધાર ગરીબ બે સહારા વિધવા ના 200 થી વધારે મકાન બનાવીને તેમને ઘણા લોકોને રહેવા માટે આશરો કરી આપ્યો છે સાથે અનાથ વધારે બાળકો ને તેઓ પોતાના.
ખર્ચે ભણાવીને લોક સેવા અને પરોપકારના કાર્યો માં સતત કાર્યરત રહે છે થોડા સમય પહેલા મહેશ નામના ગોંડલમાં રહેતા વ્યક્તિ જેવો ઝાડ સાથે માનસિક બીમારી ની હાલતમાં છેલ્લા છ વર્ષોથી બંધાયેલા હતા જેઓની સમીપ જોવા માટે પણ લોકો ડરતા હતા. ખજૂર ભાઈને આ માહિતી મળતા.
તેઓ મહેશને હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા અને તેમની સ્વખર્ચે સારવાર કરાવી હતી માનસિક હાલત સુધારીને તેઓએ તેને રહેવા માટે મકાન બનાવી આપ્યું અને જ્યાં સુધી તેને માનસિક હાલત ન સુધરે ત્યાં સુધી તેની સારવારની જવાબદારી પોતાના માથે લીધી ખજૂર ભાઈ ગોંડલ પોતાના.
ચાલતા આ મકાનના કામ અર્થે પહોંચ્યા હતા જ્યાં આજુબાજુમાં રહેતા બાળકો ને લઈને તેઓ ઇકો ચલાવીને હેર સલૂન માં પહોંચ્યા હતા બધા બાળકો ના વાળ કપાવીને નવા કપડા સાથે અભ્યાસ માટે તેમને ચોપડા અને થેલા લઈ આપ્યા હતા અને ગરીબો બાળકોના માતા પિતા ને.
જણાવ્યું હતું કે બાળકો ને ભણાવો અને પૈસા ની જરુર પડે તો મને જણાવો મારા ગુજરાત ના બાળકો કોઈ પણ પરીસ્થીતી માં ભણવા જોઈએ ભણવાથી તેમનું ભાવિ સારું બની શકશે ખજુર ભાઈ એ પોતાનો નંબર આપી દરેક પ્રકારની સેવા આપવા માટે જણાવ્યું હતું મિત્રો પોસ્ટ શેર કરવા વિનંતી.