ભારતીય કોમેડી ટીવી શો કપિલ શર્મા પોતાની કોમેડી થકી માત્ર નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે લોકપ્રિય હતો એ પછી એમાંથી ઘણા બધા કલાકારોએ આ શોને છોડતા કપિલ શર્મા શોની લોકપ્રિયતા ઘટીને તળીયે આવી ગઈ છે જેમાં ક્રિષ્ણા અભિષેક પણ આ શોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળતા હતા.
જેમને પણ આ શો ને કોઈ કારણોથી અલવિદા કહી દીધું હતું એ વચ્ચે એક ઇવેન્ટ દરમિયાન ક્રિષ્ણા અભિષેક અને એની પત્ની કાશ્મીરા શાહ દેખાયા હતા તો મીડિયાએ કાશ્મીરા શાહને સવાલ કર્યોકે કપિલ શર્મા શો વિશે શું કહેવુંછે તો એકદમ ગુસ્સે ભરાઈને ક્રિષ્ણા અભિષેકની પત્ની.
કાશ્મીરાએ મીડિયાનો માઈકને જોર જોરથી હલાવ્યા અને ફેંકવાનો પ્રયત્ન પણ કર્યો સાથે અજીબ હરકતો સાથે ડાન્સ કરતા આ સવાલ ઉપર ખૂબ ગુસ્સો કર્યો અને કહ્યું કે કૈસા સવાલ કરતે હો દૂસરા કોઈ સવાલ નહિ તુમ્હારે પાસ મત બોલો ઉસકે બારેમે એ સમયે કિષ્ણા અભિષેકે પોતાની પત્નીને કાબુમાં લેતા ચૂપ કરાવી.
અને મીડિયા ને કહ્યું કે કપિલ શર્મા શો નહીં પરંતુ બીજા શો માં સાથે જોવા મળીશું આ વાત પર અત્યારે હાલ રહેવા દો એમ કહેતા મીડિયા ને કહ્યું હતું કપિલ શર્મા શો ઉપર નો ગુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો જેમાં કિષ્ણા અભિષેકની પત્ની ખુબ ગુસ્સે થઈ હતી મિડીયા ના માઈક એના ગુસ્સાના શિકાર થી માડં માડં બચ્યા હતા.