સીધું મોસેવાલા કેસમાં પુણે પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે પુણે પોલીસે ગુજરાતમાં થી આરોપી સંતોષ જાધવ અને એમના સહયોગી નાગરાજ સૂર્યવંશીની ધરપકડ કરી લીધી છે બંનેની ધરપકડ ગુજરાતમાં થી કરવામાં આવી છે તમને જણાવી દઈએ તમને જણાવી દઈએ સંતોષ જાધવને 20 જૂન સુધી પોલીસ રિમાન્ડમાં.
મોકલી દેવામાં આવ્યા છે સંતોષ પુણેના નજીકમાં આવેલ ખેડનો રહેવાસી છે હવે એવામાં સવાલ ઉઠે છેકે શૂ!ટર સંતોષ જાદવનું આ કેસમાં નામ આવ્યું કંઈ રીતે તમને જણાવી દઈએ સંતોષ લોરેન્સ બિશ્નોઇ ગેંગનો સદસ્ય છે તેને 2021 માં એક હત્યાના કેસમાં મન્ચર પોલીસે ધરપકડ કરી હતી પરંતુ તે છેલ્લા 1 વર્ષથી ફરાર ફરતો હતો.
તેના પહેલા પુણે પોલીસે મહાકાલ ની ધરપકડ કરી હતી પોલીસનું કહેવું છેકે સંતોષ જાધવને મહાકાલે જ રહેવાની સગવડ કરી આપી હતી અને સંતોષ એ શુ!ટરમાંથી છે જેમાં સીધું મોસેવાલાની હત્યાનો આરોપ લાગ્યો છે તમને જણાવી દઈએ પોલીસનું કહેવું છેકે સીધું હત્યા કેસમાં ટોટલ 8 શૂ!ટર સામેલ છે.
આરોપી મહાકાલે પુછતાજમાં જણાવ્યું કે તેને એક અઠવાડિયા પહેલા ખબર પડી હતી કે પંજાબી સિંગર સીધુવાલાની હત્યા થવાની છે કેનેડામાં બેઠેલ ગોલ્ડી બરાડે મહાકાલથી કેટલીયે વાર વાત કરી હતી તમને જણાવી દઈએ મહાકાલ અને સંતોષ પહેલા હરિયાણા પોલીસ કેકડા નામના આરોપીની પણ ધરપકડ કરી ચુકી છે.