Cli

માત્ર 3 વર્ષની બાળકીએ 3000 માં નોકરી કરતા દિવ્યાંગ નરેશભાઈની જિંદગી સુધારી દીધી જાણીને દીકીરીને તમે પણ સલામ કરશો…

Breaking Life Style Story

મિત્રો આપણે લાંબા સમયથી જોઈએ છીએ કે પોપટભાઈ ફાઉન્ડેશન લોકોની સેવા કરી રહ્યું છે એમના દરેક વિડિઓ દ્વારા આપણે જોઈતા હોય છે જેમનો કોઈ આધાર નથી હોતો ત્યારે પોપટભાઈ ભગવાન બનીને મદદે આવી પહોંચી જાય છે એવામાં હાલમાં એક વિડિઓ સામે આવ્યો છે જેને સાંભળી તમે પણ સલામ કરશો.

હકીકતમાં સુરતમાં રહેતા દિવ્યાંગ નરેશભાઈ માત્ર 3 હજારમાં નોકરી કરે છે અને એમના પત્ની છૂટક મજૂરી કરે છે અને નાનો પુત્ર જે અત્યારે ભણે છે પરંતુ આ બંને પતિ પત્ની નોકરી કરતા પણ એમની આર્થિક સ્થિતિ એટલી નબળી કે તેઓ ઘર ચલાવવા સાથે પુત્રની ફી પણ નતા ભરી શકતા તેઓ મનમાં મૂંઝાતા હતા કે આખરે શું કરવું.

પરંતુ ભગવાન રૂપી પોપટભાઈને નરેશભાઈ એ યાદ કરતા પોપટભાઈ અને એમની ટિમ આવી પહોંચી હતી જ્યાં એમના ઘરની પરિસ્થિતિ સાંભળીને પોપટભાઈ પણ ભાવુક થઈ ગયા હતા અહીં દિવ્યાંગ નરેશભાઈને પોપટભાઈ ફાઉન્ડેશન થકી એક નાનકડી માત્ર 3 વર્ષની બાળકી મદદ માટે સામે આવી ગઈ.

3 વર્ષની દીકરી અમયાબેન પટેલ જેમના જન્મદિવસ નિમિતે ભલે એમની ઉંમર હજુ નાની હોય પરંતુ એમના માતા પિતાના કહેવાથી નરેશભાઈને દિવ્યાંગ કેબીન ભેટમાં આપે છે જેથી દિવ્યાંગ નરેશભાઈ પોતાનું ગુજરાન ચલાવી શકે જયારે નરેશભાઈના નાના દીકરાની સ્કૂલ ફી પણ લાંબા સમયથી બાકી હતી.

એટલે લગભગ 6 મહિનાથી ફી પણ બાકી હતી એ પણ એમણે ભરી દીધી જેથી નાના બાળકનું ભણતર ન બગડે મિત્રો અહીં પોસ્ટ દ્વારા એજ સંદેશો આપીશુ કે કેટલાક લોકો જન્મદિવસ હોય છે ત્યારે ખોટા ખર્ચા કરતા હોય છે પપરંતુ એવા ખોટા ખર્ચ કર્યા વગર આવા જરૂરિયાત મંદ લોકોની મદદ સામે.

આવવું જોઈએ અહીં માત્ર 3 વર્ષની બાળકીના જન્મદિવસમાં એક એવા પરિવારની મદદ કરી કે પુરા પરિવારમાં ખુશીઓ ફરી વળી છે મિત્રો તમને નાની દીકરી અમયા પટેલનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધૂ શેર કરવા વિનંતી જેથી બીજા લોકો પણ આ ત્રણ વર્ષની બાળકીનો જન્મદિવસ ઉજવવાની રીતની શીખ લઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *