Cli
પ્રેમી સાથે મળીને પતિ સાથે એવું કાર્ય કર્યું કે જાણીને ધ્રુજી જશો, મૃતદેહ રેલ્વે ફાટક પરથી મળી આવ્યો...

પ્રેમી સાથે મળીને પતિ સાથે એવું કાર્ય કર્યું કે જાણીને ધ્રુજી જશો, મૃતદેહ રેલ્વે ફાટક પરથી મળી આવ્યો…

Ajab-Gajab Breaking

દેશભરમાં ગુ!નાખોરી નું પ્રમાણ વધી રહ્યું છે જેમાં લોકો પોતાના સગા સ્નેહી સબંધીઓ સાથે પણ અપરાધો કરતા વિચાર કરતા નથી જેની સાથે ચોરીના ચાર ફેરા ફરે છે એ વિશ્ર્વાસ ના સંબંધો પર પણ પાણી ફેરવી દે છે એવો જ એક અપરાધનો મામલો હરિયાણાના ગોહાના વિસ્તાર માંથી સામે આવ્યો છે જેમાં 2 ઓક્ટોબરે.

મુહમેદપુર રહેવાશી ઉમેશ નામના શિક્ષકની હત્યાના મામલે પોલીસે એનીજ પત્નીની ધરપકડ કરી છે 2 ઓક્ટોબરના રોજ થાસ્કા ગામના રેલવે ઓવર બ્રિજ પાસે ઉમેશનો મૃતદેહ મળી આવ્યો હતો ઉમેશને માથામાં ગંભીર ઈજા થઈ હતી ઉમેશ ગોહાનાના મદીનામાં ડીબીએમ સ્કૂલમાં શિક્ષક હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અવૈધ.

સંબંધોના કારણે ઉમેશની પત્ની જ્યોતિ અને પંજાબ ના રહેવાશી એના પ્રેમી ગુરપ્રીત સાથે મળીને આ હ!ત્યાનું કાવતરું ઘડ્યું હતું તક જોઈને ગુરપ્રીતે તેના અન્ય બે સાથીઓ સાથે મળીને ઉમેશની હત્યા કરી હતી અને લાશને થાસ્કા ગામના રેલ્વે ઓવરબ્રિજ પાસે ફેંકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસને પહેલાથી ઉમેશની પત્ની પર શક હતો પોલીસ ને માહિતી મળી કે મૃતક ઉમેશની પત્ની એક યુવકને મળવાનીછે તો પોલીસે જ્યોતિની કોલ ડિટેઈલ કઢાવીતો પોલીસની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ પોલીસે જ્યોતીની કડક પૂછપરછ કરી તો જ્યોતિએ પોતાનો ગુ!નો કબૂલતા પોલીસ ને જણાવ્યું કે ગુરપ્રીત સાથે.

એના છેલ્લા દોઢ વર્ષથી અવૈધ સંબંધો હતા પ્રેમી ગુરપ્રીત તેના પતિ ઉમેશનો મિત્ર હતો અવારનવાર તેના ઘેર આવતો આ વચ્ચે જ્યોતી સાથે અવૈધ સંબંધો બંધાયા હતા આ વાતની જાણ ઉમેશને થતાં એને જ્યોતી સાથે ઝ!ગડો કર્યો જ્યોતિ એ ગુસ્સે થાઈ પોતાના પ્રેમી સાથે 02 ઓક્ટોબરના રોજ ઉમેશને માથામાં.

બેઝબોલ સ્ટિક વડે માર મા!ર્યો અને મૃતદેહને રેલ્વે ટ્રેક પર ફેંકી દીધો હતો જેનાથી હ!ત્યાને ટ્રેન અકસ્માત ઘણી શકાય પોલીસે આરોપી ગુરપ્રીત આરોપી પત્ની જ્યોતિ પ્રેમીના બે મિત્રો વિરુદ્ધ ફરીયાદ નોંધી અને જ્યોતિ અને બે આરોપીઓની પંજાબમાંથી ધરપકડ કરીછે આ કેસનો એક આરોપી હજુ ફરાર છે જેને પોલીસ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *