અભિલિપ્સા પાંડા એ અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે તેઓ એક ભારતીય ગાયિકા છે દિવસોમા હર હર શંભુ ગીત ગાઈને રાતો રાત ફેમસ થઈ હતી તેના બાદ તેને યૂટ્યૂબ અને ગૂગલમાં ખુબ સર્ચ કરવામાં આવી હતી સુંદર અવાજની માલિક પાંડાએ આ ગીત જીતુ શર્મા સાથે ગાયું છે.
તેના પહેલા પણ તેઓ મીડિયામાં હાઈલાઈટ થઈ ચૂકેલ હતી તમને જણાવી દઈએ અભિલિપ્સાએ 2011માં ટીવી રિયાલિટી શો ઓરિસ્સા સુપર સિંગરમાં એક સ્પર્ધક તરીકે ભાગ લીધો હતોસિંગર ચર્ચામાં ત્યારે આવી કે તેણીનું એક ભક્તિ ગીત હર હર શંભુ શિવ 5મી મે 2022 ના રોજ યુટ્યુબ પર રીલીઝ થયું.
અને ગીત ખુબ વાયરલ થયું તેને થોડા સમયમાં 90 મિલિયન વ્યુઝ મળ્યા ભીલિપ્સાએ 4 વર્ષની ઉંમરે ઓડિસી શાસ્ત્રીય ગાયન શીખવાનું શરૂ કર્યું તેઓ એક મધ્યમ વર્ગીય પરિવારમાથી આવે છે તેમના પિતાએ ભારતીય સેનામાં સેવા આપી ચુક્યા છે જ્યારે તેમની માતા અત્યારે શિક્ષિકા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અભિલિપ્સા ની ઉંમર અત્યારે માત્ર 21 વર્ષની છે પરંતુ તેણે સિંગર લાઇનમા અને ઈન્ડસ્ટ્રીમાંથી ઘણી કમાણી કરી છે કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગાયક અભિલિપ્સા લગભગ 30 લાખની સંપત્તિનો માલિક છે અને તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત યૂટ્યૂબ અને સિંગિંગ છે.