બોલીવુડ અભિનેતા આમિર ખાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એક નવો વિવાદ ઊભો થાય છે ક્યારેક તેમના ઘણા કામ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે પરંતુ આ વખતે જે અમીરખાને કર્યું છે તેનાથી ખૂબ ટ્રોલ થયા છે અમીરખાન પર ફરી એકવાર હિન્દુ ધર્મની ભાવનાઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે ઘટના મુજબ આમિર ખાન અને.
ક્યારા અડવાણી ની એક ટીવી એડ સામે આવી છે જોકે એડ બેકં ની જાહેરાત કરે છે પણ એડમ હિન્દુ ધર્મના રીતી રિવાજો સાથે મજાક બનાવીને પ્રસ્તુત કરવા બદલ લોકો ગુસ્સો જતાવી રહ્યા છે યાર્ડમાં દેખાડવામાં આવે છેકે આમિર ખાન અને ક્યારે લગ્ન કરીને ઘર તરફ જઈ રહ્યા છે જ્યારે અમીરખાન ક્યારા સાથે ચર્ચા કરે છેકે.
વિદાય સમયે કોઈપણ રડતુ નથી આગળ ખબર પડે છેકે સામાન્ય રિવાજથી કંઈક અલગ જોવા મળે છે અમીરખાન ઘર જમાઈ બનીને પુત્રવધુ ની જગ્યાએ પોતે ગૃહ પ્રવેશ કરતા જોવા મળે છે તરત જ બેકંમા જોવા મળે છે અને કહે છેકે સદીઓ થી ચાલી આવતી પરંપરા કેમ ચાલી રહીછે આ માટે અમે દરેક બેકીગં પરંપરા પર સવાલ કરીએ.
છીએ જેનાથી તમને સારી સેવા મળે યુઝરો અને થી ભડકીને કમેન્ટ્સ આપી રહ્યા છેકે આમિરખાને પોતાના ધર્મની મહિલાઓનો બ્રેઈન વોશ કરીને એમને આ બધું શીખવવું જોઈએ તો બિજા યુઝરે લખ્યું આ શિખામણ હિન્દુ ધર્મમાં શા માટે આમિર ખાન આપી રહ્યા છે એમના ધર્મમાં મુસ્લિમ મહિલાઓ.
મસ્જિદમાં પ્રવેશ મેળવી શકતી નથી અને બુરખા જેવા જુના રિવાજોમાં રહેછે આ બધા પર ક્યારે બોલશે આમીર તો એક યુઝરે લખ્યું કે હવે બેંક લોન વેચવા માટે હિન્દુ ધર્મનો મજાક બનાવશે કેમ આમીરખાને હલાલા ત્રણ તલાક અજમેર રેપ સ્કેમ તાલીબાની બુરખા પર મૌન સાધ્યુંછે એ વિશે કેમ નથી.
બોલતો ઘણા બધા યુઝરોએ એ એને મુસ્લિમ ધર્મ મા ચાલતા રીવાજો ને બદલવા માટે કહ્યું હતું સોશિયલ મીડિયા પર તાજેતરમાં બોયકોટ અમીરખાન નું ટ્રેન્ડ ચાલી રહ્યું છે જેમાં અમીરખાનનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.