Cli

કેકેને સંગીત પ્રત્યે એટલો પ્રેમ હતો કે એમણે છેલ્લા સમય સુધી પણ ગીત ગાવાનું ન છોડ્યું…

Bollywood/Entertainment Breaking

સિંગર કેકે જેમણે છેલ્લા 3 દશકાથી બોલીવુડને અનેક હિટ ગીતો આપ્યા તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા તેઓ એમના અંતિમ સમયમાં પણ કોલકતાના વિવેકાનંદ કોલેજ માટે પરફોર્મન્સ કરી રહ્યા હતા અને રિપોર્ટ મુજબ સીગર કેકેના પરફોર્મન્સ બાદ જ એમની તબિયત બગડી હતી અને જયારે એમને.

સાઉથ કોલકતાના એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા કેકેનું પૂરું નામ ક્રિષ્નાકુમાર કુનાથ હતું અને એમને કેકે નામ ત્યારે મળ્યું જયારે એમને સલમાન ખાન ની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું ગીત તડપ તડપ કે ગાયું હતું તેના બાદ એમણે ક્યારેય પાછું વળીને ન જોયું તેઓ.

માત્ર સફળતાની સીડીઓ ચડતા ગયા કોલકતામાં કેકે શો સાંજે 7 થી 9 વાગ્યા સુધી કર્યો હતો સામે આવેલ વિડીઓમાં જોઈ શકાય છેકે કેકેની તબિયત સારી નતી તેઓ સારું અનુભવી નતા રહ્યા છતાં તેઓ શોને છેલ્લા સમય સુધી ગાતા રહ્યા જયારે એમણે છેલ્લું ગીત ગાઈને પાછા ફર્યા ત્યારે પણ પરસેવે રેબઝેબ અને હાલત ખુબજ.

ખરાબ જોવા મળી થી હતી એમનો એક વિડિઓ હોટેલનો સીસીટીવ ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં પણ તેઓ સારી સ્થિતિમાં ન હતા કેકે સંગીતને એટલો પ્રેમ કરતા હતા કે તેઓ છેલ્લા સસમય સુધી ગીતો ગાતા રહ્યા કેકેનું યોગદાન આ ઇન્ડસ્ટ્રીઝ અને દેશ ક્યારેય નહીં ભૂલે મિત્રો તમે પણ કેકના ચાહક હોવ તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *