Cli
kirtidan gadhvino amerikama vat

કીર્તીદાન ગઢવીએ એવી તો કેવી વટ પાડી હશે અમેરીકામાં કે ગોરીઓ પણ પૂછવા લાગી કોણ છે આ…

Story

નમસ્કાર મિત્રો સંગીત એ પીડા રાહત અને આનંદનું પરિબળ છે જ્યારે આપણે અત્યંત દુ:ખી કે સુખી હોઈએ ત્યારે સંગીત સાંભળીએ છે સંગીત સેકન્ડોમાં આપણો મૂડ બદલી દે છે અને આપણને જોઈતો આરામ આપે છે લગ્ન દિવાળી નવરાત્રી જેવા તહેવારો ગરબા રમતી વખતે હોળી વગેરે પર દરેક જગ્યાએ સાંભળવા માટે સંગીત વિના જીવન કંટાળાજનક અને અધૂરું બની જાય છે.

આ વાર્તા ગુજરાતના પ્રખ્યાત અને પ્રિય ગાયક વિશે છે જે તેમના સુંદર અવાજ અને સંગીત આલ્બમ એટલે કે કીર્તિભાઈ ગઢવી માટે જાણીતા છે તેઓ તેમના ગીત માટે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ જાણીતા છે ગુજરાતીઓમાં તેમની હાજરી એટલી જાદુઈ છે કે જ્યારે પણ તેઓ પ્રોગ્રામ કરે છે ત્યારે લોકો તેમના પર પૈસાનો વરસાદ કરે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે વિદેશમાંથી પણ લોકો તેમના લાઈવ શોને પ્રેમ કરી રહ્યા છે અને કીર્તિભાઈ પર તેમના પૈસાનો વરસાદ કરી રહ્યા છે ગણી ગોરી મેડમોએ તો પૂછી પણ લીધું કે કોણ છે આ.

અમારા પ્રિય કીર્તિભાઈને નવરાત્રિ પૂર્વે ગરબા કાર્યકર્મ પ્રસંગે ગાવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે આ બન્યું તેઓએ તેમના ગરબા કાર્યક્રમ કર્યા અને તેમનું પ્રદર્શન જોઈને લોકો એટલા આનંદિત થયા કે તેઓએ જાણી જોઈને તેમના પર ડોલરનો વરસાદ કર્યો જેમ તમે આ ચિત્રોમાં જોઈ શકો છો અમે તમને જણાવી દઈએ કે કીર્તિભાઈ અને તેમની ટીમ અમેરિકામાં છે અને લગભગ બે મહિના સુધી રોકાશે અને શિકાગો ન્યુ જર્સી ન્યૂયોર્ક એટલાન્ટા અને અન્ય ઘણા શહેરોમાં પ્રદર્શન કરશે જ્યાં તેઓ તેમના અવાજનો જાદુ ફેલાવશે.

તેમ છતાં તેઓ આ કાર્યક્રમ શિકાગોથી પહેલા શરુ કરશે કારણકે શિકાગોમાં રહેતા ભારતીયો અમારા પ્રિય કીર્તિભાઈના મોટા ચાહકો છે અને કીર્તિભાઈએ તેમના પર તેમના અવાજનો મોટો પ્રભાવ પાડ્યો છે અને તે જ ઘટનાની તસવીરો શ્રી કિર્તીભાઈએ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *