ગુજરાતી સાહિત્ય માં સૌથી નાની ઉમંરમા ખુબ મોટુ નામ બનાવનાર ગુજરાતી ભુમી નહીં પણ અમેરીકા ને પણ પણ ગુજરાતી ગરબા અને ગીતો થી ડોલાવનાર સિંગર કિંજલ દવે આ દિવસો માં મુશીબત માં મુકાઈ છે તેને પોતાના કેરિયરની શરૂઆતમાં ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં સોંગ ગાયું હતું.
જેનાથી તે ખૂબ લોકપ્રિય બની હતી અને રાતોરાત સ્ટાર બની ગઈ હતી પરંતુ આ જ સોંગ ઉપર અમદાવાદની સીટી સિવિલ કોટે કિંજલ દવે ને મોટો ઝટકો આપ્યો છે સિવિલ કોર્ટે આદેશ આપ્યો છેકે કિંજલ દવે હવે આ સોંગ નહીં ગઈ શકે તેનું કેસેટ માં વેચાણ કે કોઈપણ જાહેર પ્રોગ્રામ પર ટાઈટલ શબ્દ નહીં વાપરી શકે.
સમગ્ર અહેવાલ અનુસાર જાન્યુઆરી 2017 માં રેડ રીબીન એન્ટેરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયા રહેતા કાર્તિક પટેલે આ ગીતની રચના 2015 માં કરી હતી 29 સપ્ટેમ્બર 2016 માં તેમને કાઠીયાવાડી કિંગ્સ નામની યુ ટ્યુબ ચેનલમાં આ સોંગ અપલોડ કર્યું હતું.
તો ચેનલ આરડીસી માં આ સોગંને કોપી કરીને 20 ડીસેમ્બર 2016 માં કિજંલ દવે ના અવાજમાં અપલોડ કરવામાં આવ્યું કાર્તીકે પોતાના શબ્દો અને ટ્યુન ના રાઈટ સાથે કિંજલ દવે પર કોર્ટ મા વાંધા અરજી દાખલ કરેલી હતી જે કેશ આટલા વર્ષો બાદ નિર્ણય રુપે સામે આવતા કિંજલ દવે ને કોર્ટ હાજર રહેવાની નોટીસ.
23 સપ્ટેમ્બર 2022 માં મોકલાતા હાજર નહોતી રહી કોર્ટે હુકમ કર્યો છે લાઈવ સ્ટેજ પ્રોગ્રામ કે કોઈ અન્ય જગ્યાએ આ સોગંને કિંજલ દવે પ્રકાસીત નહીં કરી શકે આ શબ્દો કાર્તિક પટેલના છે કોર્ટે કિંજલ દવે ને આદેશ કર્યો હતો વાચકમિત્રો આપનો આ સોગં પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જણાવી શકો છો.