દશકોના યુદ્ધ બાદ પહેલાથીજ અફઘનીસ્તાનની માનવીય સ્થતિ બગડેલ હતી અને 6 મહિના પહેલા તાલિબાનના આક્રમણ અને કબ્જા બાદ અફઘાનિસ્તાન વધુ સંકટમાં ડૂબી ગયું હવે કેટલાક લોકો બે ટાઈમની રોટલી માટે પોતાની કિ!ડની વેચવા પણ મજબુર બન્યા છે તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાન પર કબજો.
કર્યો છે ત્યારથી અફઘાનિસ્તાનની સ્થતિ વધુ બગડી ગઈ છે ત્યાં વધતી બેરોજગારીના કારણે લોકો પોતાની કિ!ડની વેચવા મજબુર થયા છે એવાજ એક પીડિત 32 વર્ષના નશરૂદીન એમણે મીડિયાથી વાત કરતા જણાવ્યું કે કિ!ડની વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અહીં લોકો પોતાનો પરિવાર બચાવવા કોઈ પણ અં!ગ વેંચતા તૈયાર છે.
નશરૂદીન એ આઠ પીડિતોમાં સામેલ છે જેમણે જેમણે પોતાની કિ!ડની વેચવા મજબૂત થયા છે કેટલાકે તો 1500 ડોલરમાં પણ કિ!ડની વેચી છે નસિરુદીન જણાવે છેકે કિ!ડની વેચીને મને બહુ પસ્તાવો થઈ રહ્યો છે હવે હું પોતાના શરીરે કંઈ કામ ન થી કરી શકતો હવે મારો પરિવારનું આગળનું ગુજરાન મારા 12 વર્ષના પુત્ર પર નિર્ભર છે.
મારો પુત્ર અત્યારે દિવસના 49 અફઘાની નાણામાં બુટ ચપ્પલની પોલીસ કરે છે એક બીજો કિસ્સો શકીલાનો પણ છે તેઓ પણ પોતાના બાળકો માટે કિ!ડની વેચી ચુકી છે જણાવી દઈએ ઘણા દેશોમાં શરીરના અં!ગ વેચવા ગુનો બને છે પરંતુ અફઘાનિસ્તાનમાં એવો કોઈ નયમ નથી અહીં શરીરન ગમે તે અં!ગ વિચે શકાય છે.