બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં જયારે પણ લગ્ન ની વાત વાઈ ત્યારે તે સોસીયલ મીડિયા અને મીડિયા લાઈનમાં તે ચર્ચાનો વિષય બની જાય છે ગયા સમયમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ હોય કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હોય હવે એ બધી ચર્ચાઓ હજુ પુરી નથી થઈ ને હવે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને.
કિયારા અડવાણીના લગ્નની ચર્ચા છે સોસીયલ મીડિયામાં અત્યારે આ કપલ છવાયેલ છે અત્યારે હાલમાં દુલ્હન બનવાની કિયારા અડવાણીની કેટલીક તસવીરો અને વીડિયો ન્યુઝમાં જોવા મળી રહ્યું છે પરંતુ હજુ સુધી સિદ્ધાર્થ કે બંનેમાંથી કોઈએ પણ તેમના લગ્નને લઈને કોઈ માહિતી આપી નથી.
તેના વચ્ચે હાલમાં કિયારા અડવાણીને એરપોર્ટ પર જતી જોવા મળી છે અને આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી એ સમયની એમની કેટલીક તસ્વીર સામે આવી છે હકીકતમસ કેટલીક ન્યૂઝના જણાવ્યા મુજબ કિયારા અડવાણી તેના લગ્ન માટે રાજસ્થાન જેસલમેર રવાના થઈ ગઈ છે.
કેટલાક મીડિયા રિપોર્ટ નું માનીએ એક્ટર કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરવા માટે તૈયાર છે હાલમાં કિયારાને પર્શનલ એરપોર્ટ પર એક સાદા સફેદ ડ્રેસમાં જોવા મળી હતી અને તેની આસપાસ ચમકદાર ગુલાબી શાલ લપેટી હતી જેમાં તેઓ ખુબ ખુશ જોવા મળી રહી હતી તેઓ ખુબજ ખુશ જોવા મળી.