ખરેખર ગુજરાતમાં કોઈ ખરો હીરો હોય તો એ છે આપડા બધાના લોક લાડીલા ખજૂરભાઈ ખરેખર તેમને મારા લખો સલામ કે આવી અનોખી રીતે લોકોને મદદ કરી છે જેમકે અમે તમને પહેલા પણ જણાવ્યુ હતું કે ખજૂરભાઈ પોતે જણાવેલું કે અમે લોકો તૈયાર છીએ જે લોકોને પણ પૂર આવવાના કારણે જે કઈ પણ નુકસાન થયું છે અમે તે લોકોને એચએએલ ખાવા પીવા માટે ગણી મોટી જરૂર છે અમે લોકો તેમના માટે ખાવા પીવા માટે સગવડ આપવાના છીએ અને આ જોઈલો ખરેખર પાણીથી ભરેલી બોટલની લાઇન જ બતાવે છે કે ખજૂરભાઈ લોકોની કેટલી મદદ કરે છે.
ગુજરાતમાં ખરેખર કુદરતનો કહેર છવાયો હતો જેમાં જામનગર, પોરબંદર , રાજકોટ જુનાગઢ જેવા વિસ્તારમાં ગણા લોકોને ખાવા પીવાની સમસ્યા સર્જાઈ છે કેમકે પાણી એટલું બધુ વધારે હતું કે લોકોના પૈસા પશુપાલન વાસણણે બધુ પાણીમાં વહી ગયું હવે વિચારો જિંદગીમાં આજ સુધી કમાયેલી પૂંજી બધી એક સાથે વહી જાય ત્યારે માણસને કેવું થતું હશે.
જે વ્યક્તિને થાય છે ને એનેજ ખબર પડે છે કે ખરેખર કેવી સમસ્યા સર્જાતી હોય છે બસ આ દુખીયા લોકોનું દુખ જોઈ ખજૂરભાઈને રહેવાયું નહીં અને ટ્રક ટેમ્પો ને બીજું જે મળ્યું એ ભરીને અસરગ્રસ્ત લોકોની મદદે નિકડી પળ્યા બસ આવી જ રીતે લોકોની સમસ્યા દૂર કરવા ખજૂરભાઈ ખડેપગે મહેનત કરે છે તો આવા મહાન વ્યક્તિ માટે તમે આટલું ના કરી શકો એમના વિષે લખેલી આવી મજેદાર પોસ્ટ ને ભરપૂર શેર કરો જેથી ગુજરાતનાં ખૂણે ખૂણે આ વાતની જાણ થાય કે ખરેખર ગુજરાતમાં ખજૂરભાઈ જેવા મહાન વ્યક્તિઓ પણ છે અને જેમને મદદની જરૂર હોય એ કમેંટ કરી શકે છે જેથી અમે ખજૂરભાઈ સુધી આ ઇન્ફોર્મેશન પહોંચે એવો ટ્રાઈ કરીશું.