ગુજરાતના જાણીતા લોકપ્રિય કોમેડિયન કલાકાર ખજુર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના અભિનય કેરિયર ની સાથે પોતાના પરોપકારી સ્વભાવથી ખુબ લોકચાહના ધરાવે છે ખજુર ભાઈ એ જરુરીયાત મંદ ગરીબ લાચાર અને નિરાધાર લોકો માટે 237 જેટલા મકાન સ્વખર્ચે બનાવી.
માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખજૂર ભાઈ પોતાની નાની ઉંમરમાં પોતાના સેવા કાર્યથી ખૂબ જ લોક ચાહના મેળવી રહ્યા છે જેટલી લોકપ્રિયતા કોઈ નેતાની ના હોય એટલી લોકપ્રિયતા ખજૂર ભાઈની ગુજરાત ભર માં જોવા મળે છે ખજુરભાઈએ તાજેતરમાં એક વિડીઓ શેર કરીને.
પોતાની ઇવેન્ટ વિશે જણાવ્યું હતું તેઓ અલગ અલગ જગ્યાએ ઇવેન્ટ માં હાજરી આપીને આણંદ શહેરમાં ઇવેન્ટમાં પહોંચ્યા હતા ખજુર ભાઈ દિવસમાં ઘણી ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા જ્યાં તેમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું ગુજરાતમાં ખજુર ભાઈ ના જ્યા પણ પગલાં પડે માનવ મહેરામણ ઉમટી પડે છે.
ખજુર ભાઈ એ આણંદ શહેરમાં ઇવેન્ટમાં પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કામ કરીશું સેવા કરીશું ગરીબ લાચાર નિરાધાર લોકૌની મદદ કરીશુ આજ સુધી 237 લોકોના મકાન બનાવ્યા છે અને હજુ પણ બનાવીશું સેવા કરવાની છે સાથે કશુજ લઈ જવાનું નથી.
માત્ર એક જોડી કપડાં રાખવાના છે બાકી મારા ગુજરાતીઓ ની સેવા કરવાની છે ખજુર ભાઈ ને ગુજરાત માં થી ખુબ પ્રેમ મળી રહ્યો છે તેમને પોતાની ઇવેન્ટ ને લઇ ને ખુલાસો કરતા જણાવ્યું હતું કે મારી આવક ઇવેન્ટમાં થી જે કાંઈ પણ થાય છે એ હું મકાન બનાવવામાં વાપરું છું અત્યારે પણ કામ ચાલુ છે.
મકાન બનાવવા નું હું ત્યાં જાઉં છું ખજુર ભાઈ પોતાના અભિનય કેરિયર થી સાથે ગુજરાત માં અલગ અલગ જગ્યાએ ઇવેન્ટ ના ઉદઘાટન માં પહોંચે છે અને તેમને જે કાંઈ પણ રકમ મળે છે તેનો ઉપયોગ તેઓ ગરીબ લોકોની મદદ કરવા મા કરે છે ખજુરભાઈની કામગીરી આપને જો પસંદ આવી હોય તો પોસ્ટ ને શેર કરવા વિનંતી.