અક્ષય કુમાર સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ ની ફિલ્મ હેરાફેરી 3 ને લઈને ખૂબ મોટી અપડેટ સામે આવી છે અને આ અપડેટ ફિલ્મ હેરાફેરી 3 ના વિલનને લઈને છે હેરાફેરીની અગાઉની બે ફિલ્મો માં વિલનનું પાત્ર ખૂબ જ મહત્વનું રહ્યું છે પહેલી હેરાફેરીમાં વિલનનું પાત્ર ગુલશન ગ્રોવર એ ભજવ્યું હતું ત્યારબાદ હેરાફેરી ટુ માં વિલનના.
પાત્રમાં રવિ કિશન શરદ સકસેના મિલન જોવા મળ્યા હતા અને એ સાથે રાજપાલ યાદવ અને મનોજ જોશી પણ વિલનની જ ભૂમિકામાં હતા હવે ફિલ્મ હેરાફેરી 3 માટે સંજય દત્તને સાઇન કરવામાં આવ્યા છે મડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ હેરાફેરી 3 માં વિલન સંજય દત્ત બનશે અને તેમનું પાત્ર આ ફિલ્મ માં અંધ અને ખુબ વિચિત્ર જોવા મળશે.
જે વિલન પહેલા કોઈએ જોયો નહીં હોય આજ સુધી સંજય દત્ત જે પણ ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવતા જોવા મળ્યા છે એ તમામ ફિલ્મો હિટ રહી છે ફિલ્મ વાસ્તવ અગ્નિપથ ખલનાયક કેજી એફ ચેપ્ટર 2 જેવી ઘણી બધી ફિલ્મો એ લીસ્ટ માં સામેલ છે પરંતુ સંજય દત્ત પહેલીવાર એવા વિલન બનશે જે કોમેડી વિલન હશે
.સંજય દત્ત કોમેડી કિંગ પણ કહેવાય છે કારણ કે તેમની એવી ઘણી બધી ફિલ્મો છે જેમાં દર્શકો પેટ પકડીને હસ્યા છે તેઓ મુન્નાભાઈ જેવા યાદગાર પાત્રમાં જોવા મળ્યા છે તેના કારણે ફિલ્મના મેકરે સંજય દત્ત પર વિશ્વાસ કરી અને તેમને વિલનનું પાત્ર સોંપી દીધું છે હવે રાજુ શ્યામ અને બાબુભાઈ.
ત્રણેયનો મુકાબલો સંજય દત્ત સાથે થશે ફિલ્મ હેરાફેરી 3 નુ શુટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે ફિલ્મ સિટીમાં ફિલ્મનુ પ્રોમો શૂટ કરવામાં આવ્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે આ વખતે રાજુ શ્યામ અને બાબુરાવ ઇન્ટરનેશનલ સ્કેમ કરતા જોવા મળશે મતલબ વિદેશમાં આ ફિલ્મનું શૂટિંગ થશે.
અને ભારતમાં નહીં પરંતુ વિદેશમાં ત્રણેય હેરાફેરી કરશે આ ફિલ્મને લઈને દસકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે ફિલ્મ મેકર પણ એ વાતનું ધ્યાન રાખી રહ્યા છે કે દર્શકોને એટલી જ મજા આવે જેટલી અગાઉની હેરાફેરીમાં મજા આવી હતી તેના માટે તેઓ આ ફિલ્મોનું શૂટિંગ ખૂબ જ ધ્યાન આપીને કરી રહ્યા છે.