વિકી કૌશલના ભાઈ સની કૌશલે પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે તસ્વીર મોડર્ન અવતારમાં સેર કરી છે તસ્વીરમાં વિકિના ભાઈ સનીએ મેચિંગ ચુડીદાર સ્લીવલેસ જેકેટ અને પ્રિન્ટ વાળો કુર્તો પહેરેલ છે અહીં આ તસ્વીર સેર પોતાના ઓફિસિયલ અકાઉન્ટમાં શેર કરી હતી.
તસ્વીર સેર કરતા સનીએ લખ્યું રાજાની જેમ સ્ટાઇલ યોદ્ધાની જેમ ડ્રેસ અહીં સની કૌશલે યોદ્ધાનો અવતાર લઈને બધાનું ધ્યાન ખેંચ્યું હતું જયારે તેમની ભાભીએ આ પોસ્ટમાં કોમેંટ કરી હતી કેટરીનાએ કોમેંટ કરતા લખ્યું વાઈબ હૈ બાઈબ હૈ સામે સનીએ પણ ભાભીને રિપ્લે આપતા કહ્યું ઇસલિયે તો હેપી હૈ હેપી હૈ.
આ શેર કરેલ તસ્વીરમાં અન્ય હસ્તીઓએ પણ કોમેંટ કરી હતી કેટલાક સમય પહેલા જ સની ભાઈ વિકી કૌશલના લગ્નમાં પહોંચ્યો હતો ત્યારે એ સમયની કેટલીક તસ્વીર પણ એમણે સેર કરી હતી તસ્વીરમાં વિક્કી પિતા શામ કૌશલ ભાઈ અને એમની માં વિના કૌશલ દેખાયા હતા અહીં તસ્વીરમાં કેટરીનાએ કોમેંટ કરતા સોસીયલ મીડિયામાં શેર થઈ હતી.