જો સલમાન ખાન આ એક ભૂલ ના કરી હોતતો કેટરીના કૈફ આજે વિકી કૌશલની જગ્યાએ સલમાન ખાન સાથે લગ્ન કરતી હોત જણાવી દઈએ સલમાન ખાન કેટરીના કૈફનું હાથ પકડીને બૉલીવુડમાં લાવ્યા હતા સલમાન ખાનના ઉપકારથી કેટરીના કૈફ સફળતાની સિડી ચડી પરંતુ પછી કંઈક એવું થયું કેટરીનાએ હંમેશા માટે સલમાનથી સબંધ પૂરો કરી નાખ્યો.
કેટરીના બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે તેના ઉપર સલમાનની જનર પડી અને સલમાને એમની ફિલ્મ મૈને પ્યાર ક્યુ કિયામાં મોકો આપ્યો તેના બાદ યુવરાજ એક થા ટાઇગર અને પાર્ટનર જેવી ફિલ્મોમાં સલમાને કેટરીનાને મોકો આપ્યો અને પછી એક મોટી સ્ટાર બની ગઈ મેને પ્યાર ક્યુ કિયા ફિલ્મના શુટિંગ દમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા.
કેટલાક સમય સુધી આ સબંધ સારો ચાલ્યો પરંતુ પાછળથી એવું થયું જેવું ઐશ્વર્યા રાય સાથે થયું હતું સલમાન કેટરીનાને લઈને વધારે હક રાખવા લાગ્યા કોઈ સાથે મળવું મિત્રોથી વાત કરવી વાત વાતમાં ગુસ્સો કરવો સલમાનનો આ વ્યવહાર કેટરીનાને અંદરથી તોડી રહ્યો હતો ત્યારે કેટીનાની મિત્રતા રણવીર કપૂર સાથે થઈ અને એક દિવસ કેટરીનાએ સલમાનને મેસેજ કરીને કહ્યું.
આ સંબંધમાં તે નથી રહેવા માંગતી કેટરીનાનું સલમાને એહસાન કર્યું એટલા માટે છેલ્લે સુધી મિત્રતા નિભાવશે સલમાને કેટરીનાને બહુ મનાવવાની કોશિશ કરી પરંતુ તે નહીં માની રણવીરના બ્રેકઅપ પછી પણ સલમાન કેટરીના જોડે ટ્રાય કરતા રહ્યા પરંતુ કેટરીનાએ નક્કી કરી ચુકી હતી તેને હવે સલમાન જોડે નહીં જવું આખરે છેલ્લે વિકીથી લગ્નકરી રહી છે.