પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતુ કડવા ચૌથ નું વ્રત ભારતભરમા ઉજવવામાં આવે છે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલીવુડ માં પણ ખુબ ઉસ્તાહ જોવા મળ્યો હતો તમામ અભિનેત્રીઓ આ તહેવારને લઈ ખુબ ઉત્સાહિત હતી અને પોતાના પતિ માટે વ્રત કરતી જોવા મળી હતી ઇન્ડસ્ટ્રીમાં નાની અભિનેત્રી થી માંડી.
સ્ટાર અભિનેત્રીઓ એ પણ પોતાના હાથમાં મહેંદી પડાવી હતી એ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ આલીયા ભટ્ટથી લઈને મોંની રોય સુધી પોતાનું પહેલું કડવા ચૌથ નું વ્રત ઉજવતી જોવા મળી હતી બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફે નવ ડિસેમ્બર 2021 ના રોજ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ એમનું.
પહેલું કડવા ચૌથ નું વ્રત છે વિકી કૌશલ એક પંજાબી પરિવારમાં થી આવે છે અને કડવા ચૌથ પંજાબ માં ખુબ ધુમધામથી ઉજવવામાં આવે છે જાણીતી અભિનેત્રી મોંની રોયે 27 જાન્યુઆરી 2022 માં સુરજ નાબીયાર થી લગ્ન કર્યા હતા અભિનેત્રી મૌની રોય નું પણ આ પહેલું કડવા ચૌથનું વ્રત છે અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ.
પર સુદંર તસવીરો શેર કરી છે જેમાં એના પતિના નામની મહેંદી અને મૂકેલી દેખાઈ આવે છે અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન પણ આ વર્ષે 14 એપ્રિલ ના રોજ કર્યા હતા એમનું પણ આ પહેલું કડવા ચોથ નું વ્રત છે ચાહકોને પણ એમની તસવીરો જોવી ખુબ પસંદ છે આલીયા.
ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે પોતાની જીવનની દરેક મુમેન્ટસ તે સોસીયલ મિડીયા પર શેર કરે છે એમની કડવા ચૌથ ની પણ તસવીરો ની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યાછે આ વચ્ચે કડવા ચૌથ પર બોલિવૂડ અભિનેત્રીઓ પોતાનું વ્રત ધામધૂમથી ઉજવતી જોવા મળી હતી