બોલીવુડનું મશહૂર કપલ એટલે કે કેટરીના કૈફ અને વિકી કૌશલ તેઓ લાંબા સમયથી મીડિયામાં હાઈલાઈટ છે જ્યારથી બંનેએ લગ્ન કર્યા છે ત્યારથી બંને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે કેટરીના કૈફ હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે સાથે ફોટો અને વિડિઓ શેર કરતા જોવા મળે છે.
એવામાં કેટરીના કૈફની એક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ ખુબજ હોટ અને સુંદર જોવા મળી રહી છે હાલમાંજ કેટરીના કૈફ પતિ વિકી કૌશલ સાથે છુંટીઓ મનાવીને મુંબઈ પાછી ફરી એ સમયની વિકી અને કેટરીના કૈફે થોડા સમય પહેલા પણ ફોટો શેર કરી હતી એવામાં ફરીથી કેટરીના કૈફે બ્લેક કપડામાં સુંદર ફોટો શેર કરી છે.
ગુરુવારના રોજ કેટરીના કૈફે પોતાના ઇન્સ્ટગ્રામમાં 3 ફાટો શેર કરી છે જેમાં તમે જોઈ શકો છોકે કેટરીનાએ બ્લેક સ્વીમશૂટ પહેર્યું છે તેઓ ત્રણે તસ્વીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવ મળી રહી છે કેટરીના કૈફની આ તસ્વીરને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે જેને અત્યારે સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે.