બૉલીવુડ એક્ટર વિકી કૌશલે ગયા વર્ષે 2021 માં રાજસ્થાનમાં એક્ટર કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા હતા આ દરમિયાન કપલના પરિવારજનો અને મિત્રો જ ઉપસ્થિત રહ્યા હતા કપલના લગ્નનને 6 મહિના થવાના છે એવામાં વિકી કૌશલે પત્ની કેટરીના કૈફ હાજર ન હતીને બીજી વાર ઘોડી પર ચડી ગયા છે.
તેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં વિકી કૌશલ હાલમાં અબુ ધાબીમાં યોજાયેલ આઈફા એવોર્ડ 2022 માં પહોંચ્યા હતા લગ્ન બાદ એમનો આ પહેલો એવોર્ડ શો હતો આ દરમિયાન શોના હોસ્ટ રિતેશ દેશમુખ અને મનીષ પોલ સાથે ત્યાં હાજર રહેલા લોકોએ વિકી કૌશલની ચાલુ શોમાં.
જાન જોડી હતી અને ઘોડી પર બેસાડ્યા હતા વિકી કૌશલને ગોલ્ડ ઘોડાનું પૉપ આપવામાં આવ્યું અને કેટરીના કૈફનું મોટુ પોસ્ટર રાખવામાં આવ્યું આ દરમિયાન વિકી કૌસલે કેટરીના કૈફના પોસ્ટરને વરમાળા પણ પહેરાવી હતી તેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પસંદ પણ કરી રહ્યા છે.