કેટરિના કેફ અને વિકી કૉશલ હાલ વેકેશન માં ફરવા ગયેલા છે એમના ઘણા બધા ફોટા વાઇરલ થયા છે બોલિવૉર્ડ સ્ટાર નવા વર્ષ ના વેકેશન માટે રાજસ્થાન ફરવા ગયેલા છે ત્યાંથી એમને ઘણા બધા ફોટા શેર કર્યા છે રાજસ્થાન ના રણથેમ્બર નેશનલ પાર્ક ફરવા ગયેલા છે તેમને ઈન્સ્ટાગ્રામ માં.
ઘણા ફોટા શેર કર્યા છે પહેલા ફોટા માં એમને કાળા કલર અને વાઈટ ચોકડી વાળો શર્ટ પેરેલો છે અને અલગ અલગ રીતે કેમેરા ની સામે ફોટા પડાવે છે તે બઉ સુંદર દેખાય છે બીજા ફોટા માં એમના પતિ વિકી કૉશલ પણ દેખાય છે બીજા ફોટા માં એમને રણથેમ્બર ના પ્રાણી ના પડેલા છે ફોટા છે.
તેના વચ્ચે આજે પણ કેટરીના કૈફ નો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં એરપોર્ટથી બહાર નીકળતી વખતે લાલ ડ્રેસ પહેરીને આવી હતી કાળા ચશ્મા અને માસ્ક સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે તેના પતિ વિકી કૌશલે સફેદ શર્ટ વાદળી ડેનિમ જીન્સ અને કાળી કેપ પહેરી હતી.