દેશભરમાં હોળી અને ધુળેટી નો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો તો મુંબઈ માયાનગરી બોલીવુડ ગલીયારાઓ માં પણ હોળીના રંગ થી કલાકારો રંગાયા હતા તો બોલીવુડની સૌથી સંસકારી વહુ કેટરીના કેફૈ હોળીનો તહેવાર ધુમધામથી ઉજવ્યો હતો લગ્ન બાદ કેટરીના કૈફ ની આ બીજી હોળી છે પરંતુ આ વખતે પણ કેટરીનાએ.
હોળી બોલીવુડ ફિલ્મ સિટીમાં નહીં પરંતુ પોતાના પતિ વિકી કૌશલ અને સાસુ સસરા સાથે મનાવી હતી હોળીની ઇવેન્ટ માં કેટરીના ના ઘેર તેના સાસુ સસરા વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને ત્યારબાદ હોળી ની ઉજવણી તેમને શરૂ કરી કેટરીનાએ પોતાના સાસુ સસરા ને પ્રેમ થી હોળીના રંગ લગાવ્યા તો કેટરીના ના સાસુ સસરા એ.
પણ પોતાની લાડલી વહુ કેટરીનાને રંગ થી ભિજંવી દિધી આ શુભ દિવસે પોતાના જીજાજી અને બહેન ના ઘેર ઈશા બેલ પણ પહોંચી હતી ઈશા બેલે પોતાના જીજાજી વિકી કૌશલ સાથે ખુબ મજાક મસ્તી કરી ગુલાલ અને રંગો થી રંગી દિધા વિકી કૌશલે એક વિડીઓ શેર કર્યો છે જેમાં અભિનેતા વિકી કૌશલ અને તેમના.
પિતા સફેદ કપડાઓ એકબીજાના ખંભા પર હાથ રાખી ખુબ જ આનંદ આવે ઉત્સાહ માં ડાન્સ કરી રહ્યા છે અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલ ના લગ્નને બે વર્ષ વીતી ગયા છે પરંતુ આજે પણ કેટરીના એક નવી દુલ્હનની જેમ જ રહે છે હજુ પણ તે તહેવારોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ ઘેર ઉજવવાનું વધુ પસંદ કરે છે.
કેટરીનાની આ બીજી હોળી હતી પરંતુ તેને આ હોળી પણ પોતાના પરિવારજનો પોતાના સાસુ સસરા અને પતિ સાથે ઉજવી હતી વિકી કૌશલ અને કેટરીના ખૂબ જ મસ્તી અને મજાક કરતા જોવા મળ્યા હતા સાથે વીકી કૌશલ પોતાના માતા પિતા અને પોતાની પત્ની કેટરીના સાથે હોળીની ઉજવણી કરતી કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
જે તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે પરિવારજનો સાથે બોલીવુડના આ કલાકારો નો પ્રેમ જોતા લોકો હોળીની શુભકામનાઓ પાઠવી આનંદ વ્યક્ત કરતા જોવા મળે છે તો એમ જ કેટરીના કૈફ ને સંસ્કારી વહુ કહેવામાં આવતી નથી કેટરીના પોતાના સાસુ સસરા નો ખુબ આદર કરે છે અને દરેક તહેવારોની ઊજવણી તેમના વિના ક્યારેય કરતી નથી.