દિવાળીના તહેવારોમાં બોલીવુડમાં પણ ખૂબ રોનક જોવા મળી રહી છે અનેક સેલિબ્રિટી અત્યારે દિવાળી પાર્ટીનું આયોજન કરી રહ્યાછે આ વચ્ચે ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તૌરાની ના ઘર પર સુદંર દિવાળી પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડ ના ઘણા ફિલ્મી સિતારાઓ આવી પહોંચ્યા હતા પાર્ટી ની રંગતમાં.
ઘણા ફિલ્મી સ્ટાર ની વચ્ચે બધાનું ધ્યાન વિકી કૌશલ અને કેટરીના કૈફની જોડી પર જ દોરાયેલું હતું આ જોડી પોતાના આગવા અંદાજમાં જોવા મળી હતી કેટરીના કૈફ લાલ સાડી સાથે સંસ્કાર સંસ્કૃતિ ના આવરણ માં ખુબ સુદંર લાગી રહી હતી જ્યારે વિકી કૌશલ કુર્તા પાયજામા માં સાદાઈ માં કેટરીના સાથે રોમેન્ટિક પોઝ મિડીયા વચ્ચે આપી રહ્યા હતા.
બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી લોકો આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા હતા બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફે ગયા વર્ષ 2021 માં 9 ડીસેમ્બર ના રોજ ફિલ્મ સહાયક અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા વિકી કૌશલ એક પંજાબી પરિવારમાંથી આવે છે એમના પરીવારમાં સંસ્કૃતિ સંસ્કાર નું સિચંન અદભુત છે.
કેટરિના લગ્ન ના 10 મહીના બાદ મિડીયાની સામે છેલ્લા એકાદ મહીનાથી પરત ફરી છે હનીમૂન લાંબી ટ્રીપ બાદ તેમને તાજેતરમાં કડવા ચૌથ ના વ્રત દરમિયાન પોતાના પરીવાર સાથે ઉજવણી કરતા જોવા માં આવ્યા હતા કેટરીના ફરી ફિલ્મી સફર માં આવી ગઈ છે તેને લગ્ન બાદ ઘણી ફિલ્મો સાઈન કરવાની ના ભણી હતી પરંતુ હવે તેને ઘણી ફિલ્મોમાં.
અભિનય કરવાનું નિર્ધારિત કર્યું છે કેટરિનાના આ ફેસંલાથી ચાહકોમાં ખુબ આનંદ પ્રસરી ગયો હતો કેટરીના કૈફના અભિનય ને લોકો ખુબ પસંદ કરે છે કેટરિના કૈફ પોતાની માતા સાથે એક સ્કુલ પણ ચલાવે છે જેમા ગરીબ નોધારા બાળકો નો તમામ ખર્ચ પણ કેટરીના પોતાના ફિલ્મી કેરિયર થી ચુકવણી હતી લગ્ન બાદ પણ તે હંમેશા સેવાકીય પ્રવૃત્તિ સાથે અકબંધ રહેવા માંગે છે.