Cli

કેટરીના કૈફ અને વિકી કૌશલ હનીમૂન મનાવીને આવ્યા પહેલી વાર પતિ પત્નીની જોડીએ ઝલક બતાવી…

Bollywood/Entertainment Breaking

સ્ટાર કપલ કાલે મુંબઈમાં આવી ગયું છે વાત કરી રહ્યા છીએ વિકી કૌશલ અને કેટરીના કૈફના રાજસ્થાનના બરવાડા માં લગ્ન કર્યા બાદ કેટરીના કૈફ અને વિકી કૌશલ દિલ્હી ગયા અને દિલ્હીથી માલદીવ ગયા હતા આજે તેઓ માલદિવથી હનીમૂન મનાવીને આવ્યા છે તેઓ લગ્ન બાદ પહેલી વાર પતિ પત્ની સામે આવ્યા હતા.

લગ્ન કર્યા બાદ પહેલી વાર પતિ પત્નીની તસ્વીર લેવા માટે એરપોર્ટ પર ત્રણ કલાક સુધી મીડિયાએ વાટ જોઈ હતી મીડિયાએ બહુ વાટ જોયા બાદ વિકી અને કેટરિના પતિ પત્નીની જોડી દુનિયા સામે આવી હતી બંનેની પહેલી ઝલક જોવા મળી હતી બંને એકબીજાના હાથમા હાથ નાખીને જોવા મળ્યા હતા.

હવે બને મુંબઈ પાછા આવી ગયા છે અને જલ્દી બંનેનું રિસેપશન થવા જઈ રહ્યું છે બંને હવે પોતાના મુંબઈ માં આવેલ જુહુ વિસ્તારના નવા ફેલેટમાં રહેશે જણાવી દઈએ એમના રેશેપશન માટે તાજ જેવી મોટી હોટેલ બુક કરવામાં આવી છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝની તમામ મોટી હસ્તીઓ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *