કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નને શાહી બનાવવામાં કોઈ કસર રહી નથી જે હોટેલમાં આ લગ્ન થઈ રહ્યાછે તે 700 વર્ષ જૂનો મહેલ છે પહેલા આ હોટેલ બારવાડા મહેલ હતો જેને 14મી સદીમાં ચૌહાણોએ બનાવ્યો હતો પરંતુ 1734 માં રાજવંત રાજવંશે જીત મેળવી હતી હવે રોયલ ફેમિલીના વંશજ પૃથ્વીરાજ સિંહે એસ્પાયર ગ્રુપ સાથે મળીને આ હોટલને બનાવી છે.
સાડા પાંચ એકરમાં બનેલી આ હોટેલની દીવાલો પાંચ ફૂટ ઊંચીછે તે કેટલીક જગાએ 20 ફૂટની પણ છે હોટેલમાં રેસ્ટોટેન્ટ બાર અને લોજ ફિટનેશ સેન્ટર બે સ્વિમિંગ પુલ કીટ ક્લબ જેવી બહુ સુવિધાઓ છે હોટેલમાં શેકાવટી આર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે હોટેલમાં લગાવેલ એક એક વસ્તુ કિંમતી છે.
દુનિયાની ટોપ દસ હોટેલમાં ગણતરી કરવામાં આવે છે હોટેલનું નામ સિક્સ સેન્સ હોટલ છે અહીં રોકાવું કોઈ સામાન્ય માણસનું કામ નથી હોટેલનું ભાડું એટલું છેકે આપડે પુરા વર્ષમાં પણ એટલો ખર્ચો ન કરી શકીએ અહીં એક રૂમનું ભાડું 17 હજારથી લઈને 1 લાખ સુધી દિવસનું છે અહીં હોટેલના ખાસ કરીને રૂમ કેટરીના કૈફે બુક કરાવી લીધી છે.
સાતથી દસ ડિસેમ્બર સુધી પુરી હોટેલ બુક છે તેના હિસાબથી કેટરીના કૈફ અને વિકી કૌશલ ફક્ત રૂમ માંજ કરોડોનો ખર્ચો કરી રહ્યા છે બાકી ખાવાપીવા અને સજાવટ માટે અલગથી રૂપિયા આપવા પડશે એક રિપોર્ટ મુજ કેટરીના અને વિકી આ હોટેલમાં 28 કરોડ રૂપિયા ખર્ચો કરી ચુક્યા છે બાકી અલગ જે ખર્ચો થઈ રહ્યો છે તેની વાત પુછોજ નહીં.