કેટરીના કૈફે લગ્ન બાદ સલમાન ખાન સાથે સબંધ બિલકુલ બંદ કરી દીધા હતા સલમાન કેટરીના કૈફના લગ્ન પર ન ગયા ત્યારબાદ કેટરીનાએ સલમાન સાથે શૂટિંગ કરવાની પણ કોઈ કારણોસર ના પડી દીધી હતી હમણાં ખબરો આવતી હતી કે સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે તણાવ વધી રહ્યો છે.
પરંતુ ગઈ કાલે સલમાન ખાનના જન્મદિવસ પર કેટરીના બઘી વાતો ભૂલીને શરુઆત કરી દીધી છે કેટરીના કૈફે સલમાનના જન્મદિવસ પર કંઈક એવું કહી દીધું છેકે સલમાનનું દિલ એ જોઈને પીગળી જશે કેટરીના કૈફે સલમાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે તેના સાથે એક ઈમોશનલ પોસ્ટ લખી છે.
કેટરીના કૈફે પોતાની આ પોસ્ટમાં સલમાન ખાન માટે લખ્યું કે સલમાન ખાન તમને જન્મદિવસની શુભકામનાઓ તમને બધાનો પ્રેમ મળે અને હંમેશા આવા ચમકતા રહો કેટરીનાએ આ પોસ્ટમાં એક હાર્ડ ઈમોજી પણ બનાવ્યું છે સાથે એક સલમાન ખાનની એક તસ્વીર પણ શેર કરી છે લગ્ન બાદ આ પહેલી વાર થયું છે.
સલમાન અને કેટરીનાએ એક બીજા માટે કંઈક કહ્યું છે નહીતો બંને લગ્ન બાદ એકબીજા શાંત હતા હવે કેટરીનાએ શરૂઆત કરી છે ત્યારે સ્વાભાવિક છે સલમાન પણ આના પર રિએક્ટ કરશે હવે જોવાનું રહ્યું લગ્ન બાદ બંનેનો સબંધ કેવી રીતે શરૂ થાય છે મિત્રો તમારે શું કહેવું છે કેટરીનાની આ શરૂઆત વિશે.