કરીના કપૂર અને સૈફઅલી ખાનનો આજે જન્મદિવસ છે આજે 20 ડિસેમ્બરના રોજ તૈમુર પાંચ વર્ષના થઈ ગયા છે સૈફ અને કરીના દર વર્ષે પોતાના પુત્ર તૈમુરનો જન્મ દિવસ મનાવે છે પરંતુ આ વખતે તૈમુર પોતાની મમ્મી કરીનાથી દૂર છે હકીકતમાં કરીના હાલમાંજ કો!રોના પોઝિટિવ થઈ ગઈ છે.
જેના બાદ તેમણે ખુદને અલગજ રાખી લીધા છે બાળકોથી દૂર કરીના ખુબજ ઈમોશનલ થઈ ગઈ છે અને તે પોતાના બંને બાળકો તૈમુર અને જયને બહુ મિસ કરી રહી છે આજે તૈમૂરના જન્મદિવસ નિમિતે પણ કરીના ખુબજ ઈમોશનલ જોવા મળી હતી આ ખાસ મોકા પર કરીનાએ તૈમુરનો એક વિડિઓ સેર કર્યો હતો.
વિડીઓમાં તૈમુર પોતાનો પહેલો પગ ઉપાડતો અને પડતા જોવા મળ્યો હતો કરીનાએ તૈમુરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા પોતાના દિલની ધડકન કહ્યું હતું વિડિઓ શેર કર્યા બાદ કરીનાએ પોતાના પુત્ર તૈમુર માટે ખુબીજ સરસ કેપશનમાં લખ્યું હતું જણાવી દઈએ તૈમુરને કરીના ખુબજ પ્રેમ કરે છે.
આ પહેલી વાર એવું થયું કે કરીના કપૂર પોતાના પુત્ર તૈમુરથી દૂર છે તૈમૂરના જન્મ દિવસ નિમિતે સૈફ અલી ખાને પણ પોતાના પુત્રને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા કેટલીક તસ્વીર શેર કરી હતી હવે આપણે આશા કરીએ કે કરીનાને જલ્દી સારું થઈ જાય અને પોતાના પુત્રની નજીક જઈ શકે.