બીજાને કો!રોનાનું જ્ઞાન આપનારા એક્ટર ખુદ નિયમોના ધજીયા ઉડાવી ઉડાવી રહ્યા છે કરીના કપૂર અને તેમની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા કો!રોના પોઝિટિવ આવ્યો છે હમણાં બે દિવસ પહેલાજ નિયમોનું ઉલંઘન કરતા કેટલિયે પાર્ટીઓમાં જોવા મળ્યા હતા બંનેએ મોઢે કઈ લગાવ્યા વગર અહીં ત્યાં પાર્ટી કરી હતી.
કરીના કપૂરને બે નાના નાના બાળકોછે તો પણ તેમણે એ વાતનો ખ્યાલ ન રાખ્યો કારણ બંને મોટા એક્ટર છે એટલે ભારે ભરખમ ટિમ સાથે રહેતી હોય છે એવામાં મુંબઈ મહાનગર પાલિકા મુખ્યાલય એ અભિનેત્રી અમ્રિતા અરોરા અને કરીના કપૂરના સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરવાનું કહ્યું છે.
બીએમસી હવે એ બધા લોકોને ટ્રેક કરવાની કોશીશું કરી રહ્યું છે જેઓ છેલ્લા દિવસોમાં એમની સાથે પાર્ટીમાં હતા મુંબઈમાં કોરના ને લઈને ફરીથી ઉછાળો મારવા માંડ્યું છે સરકાર વારંવાર લોકોને કહી રહી છેકે ભીડથી દૂર રહો તેમ છતાં પણ કેટલાક એક્ટર લગાતાર પાર્ટી કરી રહ્યા છે.
અત્યારે કરીના અને અમ્રિતા નો પોઝિટિવ આવતા મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય સતર્કતામાં આવી ગયું છે કારણ કે આ બંને સોથી વધુ લોકોના સંપર્કમાં આવી ચુકી છે બીએમસીને ડર છેકે આ બંનેના કારણે આ રોગનું સંક્ર્મણ ક્યાંય ફેલાયું હશે મિત્રો આ ખબર પર તમારું શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.