Cli

ગરમ લાય ગરમીમાં પણ ઠંડીમાં પહેરવામાં આવતું જેકેટ પહેરીને આવી ગઈ કરીના કપૂર લોકોએ લીધો ક્લાસ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ સ્ટાર કરીના કપૂર હાલમાં મુંબઈ પાછી ફરી એક્ટરે કરીના ગયા દિવસોમાં દાર્જિલિંગ હતી જ્યાં તેઓ પોતાની આવનાર ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને મુંબઈ પાછા ફરતા સમયે કરીના કપૂર સાથે પુત્ર જેહ તૈમુર ખાન અને પતિ સૈફ અલી ખાન સાથે મુંબઈ એરપોર્ટ પર પાછી ફરી હતી જ્યાં એક્ટર બહુ ઠંડી જોવા મળી.

એરપોર્ટ પર પાછા ફરતા સમયે કરીના કપૂર અને તેની ફેમિલીની કેટલીક તસ્વીર સામે આવી છે પરંતુ અહીં કરીના કપૂરની તસ્વીર સામે આવતાજ ફેન્સ તેની ક્લાસ લઈ રહ્યા છે કરીના કપૂર પોતાના પુરા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી પરંતુ અહીં કરીના કપૂર આટલી શખત ગરમીમાં પણ ઠંડી દરમિયાન.

પહેરવામાં આવતી જેકેટ પહેરી હતી જેને જોઈને ફેન્સનું મગજ ગરમ થઈ ગયું હતું અહીં આ દરમિયાન કરીના પુત્ર જેહને ગોદમાં ઉઠાવેલ જોવા મળી કરીનાએ આ દરમિયાન મોટી હાફ સ્લીવ જેકેટ પહેરી હતી જેના એ દરમિયાનના ફોટા સામે આવતાજ ફેન્સ તેના પર કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *