બૉલીવુડ એક્ટર કરીના કપૂર પોતાની સ્ટાઇલ અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે એક્ટરે હાલમાં જ પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ કાળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે અહીં તસ્વીર શેર થયા બાદ બેબોને ટ્રોલ કરનારની બોલતી બંદ કરી દીધી છે શેર કરેલ તસ્વીરમાં બેબો ખુબજ ફિટ લાગી રહી છે.
જણાવી દઈએ હાલમાં જ કરીના કપૂરે પુરી કાળા રંગની ડ્રેસ પહેરી હતી જેને પહેરીને કરીના કપૂરે એક ઇવેંટમાં ભાગ લીધો હતો તે દરમિયાન કરીના કપૂરે ફોટોશૂટ કરવાવ્યુ હતું અને તે દરમિયાન તેઓ અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી જેને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે અને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.
કરીના કપૂર 2 બાળકોની માછે તેને સોસીયલ મીડીયમ બુઢીનું એટલે કે ઘરડીનું ટેગ યુઝરોએ આપેલ છે અને કરીના કપૂરને ઘરડી કહીને લોકો ટ્રોલ કરી રહ્યા હતા એવામાં એ તમામ ટ્રોલરોને કરીના કપૂરે પોતાના ટોન્ડ ફિગર સાથેનું ફોટોશૂટ કરાવીને લોકોની બોલતી બંદ કરી દીધી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.