Cli

41 વર્ષની કરીના કપૂર સાઉથના સ્ટાર પ્રભાસ સાથે કરશે રોમાન્સ ફેન્સ માટે આવી મોટી ખબર…

Bollywood/Entertainment Breaking

સાઉથના સ્ટાર પ્રભાસ જોડે અત્યારે કેટલીયે મોટી ફિલ્મોનો પ્રોજેકટ છે પ્રભાસ જલ્દી ફિલ્મ નિર્દેર્શક ઓમ રાઉતની આદિપુરુષ સ્પ્રિટ અને પ્રશાંત નીલની સાલાર ફિલ્મમાં વ્યસ્ત છે તેના વચ્ચે પ્રભાસની ફિલ્મ સ્પ્રિટને લઈને એક શાનદાર ખબર સામે આવી છે અત્યાર સુધી ફિલ્મ મેકરોએ સ્પ્રિટ ફિલ્મના પ્રભાસ સાથે લીડ અભિનેત્રીનું.

નામ નક્કી નથી કર્યું પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ખબર સામે આવી છેકે આ ફિલ્મમાં પ્રભાસ સાથે બૉલીવુડ એક્ટર કરીના કપૂર ખાનનું નામ ફાઈલ કર્યું છે ફિલ્મની ગલીઓમાથી તાજી ખબરની માનીએ તો એક્ટર કરીનાએ પ્રભાસ સાથે પોતાની આવનાર ફિલ્મ સ્પ્રિટને ફાઇનલ કરી લીધી છે તેના વચ્ચે એક્ટરે મોટી રકમ માંગી છે.

જેને મેકર્સે પુરી કરી દીધી છે સાંભળવામાં આવ્યું છેકે કરીના કપૂરે આ ફિલ્મ માટે 7 કરોડની રકમ લીધી છે ફૂલને પેન ઇન્ડિયા સ્ટાર પર રિલીઝ કરવામાં આવશે ફિલ્મને કબીર સીંગ ફિલ્મના નિર્દેર્શક સંદીપ રેડ્ડી વાઘા લઈને આવી રહ્યા છે જણાવી દઈએ પ્રભાણસી સ્પ્રિટ ફિલ્મ પહેલા બીજા કેટલાય એક્ટરના નામ.

સામે આવી રહ્યા હતા ખવર હતી કે પ્રભાસ સાથે લીડ રોલમાં ક્યારા અડવાણી અને રશ્મિકા મંડાના જોવા મળશે બંને વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી હતી પરંતુ આ બંને સ્ટારને પાછળ છોડીને કરીના કપૂરે બાજી મારી લીધી છે મિત્રો તમે કેટલા ઉતાવળા છો પ્રભાસની આ ફિલ્મને લઈને કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *