બોલીવુડમાં સગાવાદનો આરોપ લાગેલ કરણ જોહર પર આજે એક સ્ટારકિડ જ ભડકી ગઈ છે હકીકતમાં કરણ જોહર કોફી વિથ કરણ સીઝન 7 લઈને આવ્યા છે કરણ આ શોના પ્રમોશન દરમિયાન ઇન્ડિયા ટુડેને એક ઇન્ટરવ્યૂ અહીં કરણ જોહરે સારા અલી ખાનનું પર્સનલ સિક્રેટ ખોલી દીધું કરણ જોહરે કહ્યું કે.
માત્ર શોના આજ શીટ પર કેટરીના કૈફે કહ્યું હતું કે તેઓ વિકી કૌશલ સાથે સારી લાગશે એમણે લગ્ન કરી દીધા સારા અલી ખાને કાર્તિક આર્યનનું નામ લીધૂ હતું અને એમણે ડેટિંગ કરવાનું શરૂ કરી દીધું આલિયાએ પણ રણબીરનું નામ લીધું હતું એમણે પણ લગ્ન કરી લીધા ત્યારે આ સોફાએ હકીકતમાં ઘણા સારા સબંધ બનાવ્યા છે.
હવે સાર અલી ખાન કરણના આ બયાનથી નારાજ થઈ ગઈ છે હકીકતમાં સારા બોલીવુડમાં ડેબ્યુ કરે તેના પહેલા પિતા સૈફ અલી ખાન સાથે કરણના શોમાં ગઈ હતી ત્યારે તેણે હસતા કહ્યું હતું કે તેઓ બોલીવુડમાં કરણ જોહરને ડેટ કરવા માંગશે મીડિયા રિપોર્ટ મુજબ થયું પણ એવું હતું બંને અફેરમાં હતા અને બ્રેકઅપ પણ થઈ ગયું.
પરંતુ હવે કરણ જોહરે અફેર હતું તેવી ચોખવટ કરતા સારા નારાજ થઈ ગઈ છે બૉલીવુડ લાઇફની રિપોર્ટ મુજબ સારા આ વાતથી બિલકુલ ખુશ નથી કે કરણ એમની પર્સનલ લાઈફ વિશે પબ્લિકલી આ રીતે વાત કરે સારાના મુજબ તેઓ ઈન્ડસ્ટ્રીઝમાં નામ મેળવવા બહુ મહેનત કરી રહી છે એવામાં તેની પર્સનલ વાતો લોકોનું ધ્યાન ભટકાવી શકે છે.