સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા ની અભિનેત્રી રશ્મિકા મંદાના ની લોકપ્રિયતા દિન પ્રતિ દિન વધતી જાય છે રશ્મિકા મન્દાના હાલ સાઉથ ઇન્ડસ્ટ્રી થી લઈને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી રહી છે તે તેના અભિનય કેરિયરની સાથે પોતાની સુંદરતા અને ગ્લેમર અંદાજને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે.
તાજેતરમાં રશ્મિકા ફેશન શો ઇવેન્ટ માં જોવા મળી હતી જેમાં તેની સુંદરતા જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા વાઈટ શાનદાર આઉટફીટ રશ્મિકા મંદાના મિડીયા ને પોઝ આપી રહી હતી અચાનક તેની પાછડ થી ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર આવી જતા કરણ જોહર ને જોતા રશ્મિકા મંદાના ખુબ ઉત્સાહિત જોવા મળી હતી કરણ જોહરે આવતા ની.
સાથે રશ્મિકા વંદનાને પાછળથી પકડી લીધી હતી. આ દરમિયાન રશ્મિકા મન્દાના ચૌકી ગઈ હતી કે તેને પાછળથી કોણ પકડી રહ્યું છે પાછળ ફરીને જોતા ધીમે રહીને મુસ્કુરાતા જોવા મળ્યા હતા કરણ જોહરે રશ્મિકા ને એવી રીતે પકડી હતી કે રશ્મિકા મંદાના આ દરમિયાન શ્રોભમાં મુકાઈ ગઈ હતી કહર જોહરે રશ્મિકા મંદાના ની.
બાહોમાં હાથ નાખીને પેપરાજી ને અલગ અલગ અંદાજમા પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી યુઝરો કરણ જોહર ને ટ્રોલ કરતા જણાવી રહ્યા હતા કે અલ્લુ ને છોડી કરણ જોહર ની બાહોમાં રશ્મિકા અરે કરણ જોહર તો પુરુષ માં જ નથી તો એક યુઝરે કરણ જોહરને કિન્નર છે એમ કહેતા ટ્રોલ કરી દિધો હતો.