મશહૂર કોમેડીય કપિલ શર્મા પુરા ભારતમાં ઘર ઘરમાં મશહૂર છે એમનો શો ટીવીમાં ખુબજ લોકપ્રિય છે જ્યાં ઇન્ડસ્ટ્રીઝની જાણીતી હસ્તીઓ પણ આવવા માટે વેઇટિંગમાં રહે છે પરંતુ શું તમે જાણો છો કપિલ શર્માની કુલ સંપત્તિ કેટલી છે એક્પર્ટ મુજબ કપિલ શર્મા 300 કરોડથી વધુની સંપત્તિના માલિક છે કપિલ શર્મા તેમના કોમેડી શોમાંથી ઘણી કમાણી કરે છે.
કપિલ શર્મા એક શો માટે લગભગ 40 લાખથી 90 લાખ રૂપિયા ચાર્જ લેછે ટીવીની સાથે તેમણે ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે એક સમય એવો હતો જ્યારે કપિલ શર્મા પાસે તેમની બહેનની સગાઈ કરાવવાના પૈસા પણ નહોતા કપિલ શર્માએ એક સમયે ઘર ચલાવવા માટે દુપટ્ટા પણ વેચ્યા હતા અત્યારે એમની જોડે કરોડોની સંપત્તિ છે.
એક રિપોર્ટ મુજબ કપિલ શર્મા મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને મર્સિડીઝ બેન્ઝ સી ક્લાસ કાર ચલાવે છે તેના સિવાય તેમની પાસે 1 કરોડ રૂપિયાની વોલ્વો X90 પણ છે તેમની પાસે હાઈબુસા બાઇક છે જેની કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે તેમની પાસે કવાસકી નીન્જા એચટુઆર પણ છે જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.