મિત્રો હાલના સમયમાં અભિનેત્રી તાપસી પન્નુને લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા આખા દેશમાં તાપસી પન્નુની ફિલ્મની 10 કરતાં પણ ઓછી ટિકિટો વેચાઈ છે અને આને કારણે આમના ફિલ્મની કમાણી સાત હજાર બત્રીસ રૂપિયાની થઈ છે.
આ વર્ષે રિલેસ થયેલી અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ દુબારાને દુનિયાના બીજા દેશોમાં પણ રિલેસ કરવામાં આવી છે ગણી વખતે ફિલ્મો ભારતથી વધારે બીજા દેશોમાં કમાણી કરે છે દુબઈ ઓસ્ટ્રેલીયા જેવા જગ્યાએ ફિલ્મોને ખૂબ જ જોવામાં આવે છે.
અને આના કારણે તપાસીની ફિલ્મ દુબારાને ઓસ્ટ્રેલિયામાં પણ રિલેસ કરવામાં આવી છે પરંતુ અહિયાં જે તાપસીની ફિલ્મ સાથે થયું તેને બતાવવામાં પણ શરમ લાગે તેવું છે બૉલીવુડ હંગામાની રિપોર્ટ અનુસાર.
પહેલા દિવસે ઓસ્ટ્રેલિયામાં 10 થી પણ ઓછી ટિકિટો વેચાઈ છે અને આના કારણે ફિલ્મની કમાણી 88 ડોલરની થઈ શકી જે ભારતના નાણાં મુજબ 7032 રૂપિયા છે ભારતના અભિનેત્રીની ફિલ્મે 72000 જેટલા રૂપિયાની કમાણી કરી હતી.
બીજી બાજુ હવે અભિનેત્રી તપસીની ફિલ્મને બોયકોર્ટ કરવાની વાત શરૂ કરવામાં આવી છે હવે અભિનેત્રી માટે છેલ્લો રવિવાર વધ્યો છે જો આમાં આ ફિલ્મ સારી કમાણી ના કરી શકે તો તે ફ્લોપ થઈ શકે છે.