પંજાબી ફેમસ સિંગર એવંમ આલ્બમ સોગં અભિનેત્રી શહેનાઝ ગીલ મ્યુઝિક વીડિયો આલ્બમ ક્ષેત્રે ખૂબ સફળતા મેળવી હવે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે શહેનાઝ ગીલ પોતાની આવનારી ફિલ્મો ને લઇને ખુબ ચર્ચાઓ માં છે જોન અબ્રાહમ અને રીતેશ દેશમુખ સાથે ફિલ્મ હન્ડ્રેડ પરસેન્ટ અને બોલીવુડ ભાઇજાન.
સલમાન ખાન ની ફિલ્મ કિશી કા ભાઈ કિસી કી જાન માં પણ અભિનેત્રી શહેનાજ ગીલ કેમેયો રોલ અદા કરતી જોવા મળશે આલ્બમ સોગં થી અભિનેત્રી બનવાની સફર વચ્ચે શહેનાજ ગીલ દેશભરમાં પોતાની સુંદરતા અને પોતાની માસુમિયત થી ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે શહેનાજ ગીલ આ દિવસો માં દેશી વાઈબ શો હોસ્ટ કરી રહી છે.
દેશી વાઈબ શો માં ધ કપીલ શર્મા શો હોસ્ટ કરતા ફેમસ કોમેડિયન અને બોલીવુડ અભિનેતા કપીલ શર્મા પહોંચ્યા હતા શો ના સેટ પર કપીલ શર્મા રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા મિડીયા સામે કપીલ શર્માએ શહેનાઝ ગીલ સાથે ઉભા રહીને જણાવ્યું કે શહેનાજ મારી ફેવરીટ અભિનેત્રી છે તેનો ડાન્સ તેનો અંદાજ હું ખુબ પસંદ કરું છું.
હું એમની સાથે ફિલ્મ કરવા માગું છું કહી શહેનાજ ને ગળે લગાવી ચુમતા જોવા મળ્યા હતા જ્યારે મિડીયાએ સોલો તસવીર નુ કિધુ તો કપીલ શર્મા બોલી ઉઠ્યા કે આવી સુંદર હસીના સાથે હોય તો સોલો પોઝ ના હોય તો શહેનાજ પણ કપીલ શર્મા ના હાથોમાં હાથ નાખી ભેટી અને પોઝ આપી રહી હતી બંને ખુબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.
કપીલ શર્મા બ્લેક શર્ટ વાઈટ જેકેટ માં ગોગલ્સ પહેરીને શાનદાર અંદાજમાં સામે આવ્યા હતા તો શહેનાજ ગીલ ફ્લોવર પ્રિન્ટેડ સાડીમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં શહેનાજ માસુમ અને હસીન અંદાજ માં પોઝ આપી રહી હતી તેની કાતીલાના અદાઓ અને તેનો દિલકશ અંદાજ જોતા કપીલ શર્મા ભાન ભુલી તેને.
ગળે લગાવી પ્રેમ વરસાવી રહ્યા હતા આ સુંદર તસવીરો અને કપીલ શર્મા ની રોમેન્ટિક હરકતો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી જેને જોતા ફેન્સ કપીલ શર્મા શહેનાજ ને શું ડેટ કરે છે એવા પણ સવાલો કરી રહ્યા હતા તો ચાહકો શહેનાજ ની સુંદરતા ના દિવાના બની તેની અદાઓ પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા.