સાચે પહેલી નજરે તો તમે ઓળખી નહીં શક્યા હોયકે આ કપિલ શર્મા છે કપિલનું આ ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હેરાન રહી ગયા છે લોકો પણ વિચારમાં પડી ગયા છેકે એજ કપિલ શર્મા શર્મા છે જેમને છેલ્લીવાર વધેલા વજન સાથે જોવા મળ્યા હતા હકીકતમાં કપિલ શર્મા એકવાર પોતાના શોને લઈને નવી સીઝન સાથે આવી રહ્યા છે.
કપિલે પોતાના શોના નવા સીઝન માટે જબરજસ્ત બદલાવ કર્યા છે હર સ્ટાઈલથી લઈને સેવ અને ફિટનેશ સુધી કપિલે કેટલી મહેનત કરી છે એતો સાફ સાફ દેખાઈ રહ્યું છે કપિલની હેર સ્ટાઇલ સારી છે કપિલનું એટીટ્યુડ જોવા મળી રહ્યું છે ફૂલ જીન્સ ટીશર્ટ બ્લેક સાથે વાઈટ બ્લેસર સાથે પોતાનું લુક પૂરું કર્યું છે.
કપિલે નવી ઝિઝન માટે બધી તેયારી પણ કરી લીધી છે કપિલ શર્મા શોની નવી સીઝનમાં બધું બદલાયેલ હશે જેમાં તમને સેટ શિવાય નવા કોમેડિયન પણ જોવા મળશે કપિલ શર્મા ટેલિવિઝનનો સૌથી મોટો શો કહેવામાં આવે છે તમામ વિવાદો છતાં શો લગાતાર વર્ષોથી ચાલી રહ્યા છે ગયા દિવસોમાં કપિલનો શો પૂરો થયો ત્યારે દુનિયાભરમા સ્ટેજ શો કર્યો.
વિદેશમાં પણ કપિલન શોને ખુબ પ્રોત્સાહન મળ્યું એટલે કપિલે પાછા ફરતા સમયે ફટાફટ નવી સીઝનની તૈયારી કરી દીધી કપિલને જોઈને લાગી રહ્યું છેકે તેઓ શો માટે ઘણી મહેનત કરી રહ્યા છે પરંતુ અહીં કપિલનું આ લુક સામે આવતા કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો જેમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે તારી આંખો પર ભરોસો નથી થતો.