Cli
કનીરામદાસ બાપુએ માલધારી સમાજ ને કરી વિનંતી, સામે આવેલા વિડિઓને લઈને કરી વિનંતી...

કનીરામદાસ બાપુએ માલધારી સમાજ ને કરી વિનંતી, સામે આવેલા વિડિઓને લઈને કરી વિનંતી…

Breaking

મિત્રો આજે ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા જે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને પૂરું સમર્થન મળી રહ્યું છે તમામ સમાજે ગુજરાત બંધને સફળ બનાવવા માટે સાથ સહકાર આપ્યો છે પરંતુ આજે કેટલાક એવા પણ વિડિઓ સામે આવ્યા જેમાં જોવા મળ્યું કે કેટલાક યુવાનો દૂધ ઢોળી રહ્યા હતા.

તેવામાં કનીરામ દાસ બાપુનો એક વિડિઓ સામે આવ્યો છે અહીં વિડિઓ દ્વારા એમણે સમાજને એક સારું સૂચન આપ્યું છે વિડીઓમાં તેઓ કહી રહ્યા છેકે સમસ્ત માલધારી સમાજદ્વારા તારીખ 21 ના રોજ ગુજરાત બંધ અને દૂધ આપવાનું નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો મને ખુશી છેકે તેનું.

તમામ લોકોએ માલધારી અને અન્ય સમાજે પાલન કર્યું ક્સહે માલધારી સમાજ સાથે અન્ય સમાજે પણ તેનું પાલન કર્યું છે તેથી બહુ ખુશી અનુભવું છું પરંતુ વિનંતી એ છેકે કોઈપણ વ્યક્તિએ ટેન્કર રોકવા નહીં કોઈપણ ડેરીએ જઈને બ!બાલ ન કરવી કોઈ પણ અમુલની ગાડી આવે તો આપડે !ધમાલ નથી કરવાની.

આપણે આપણું દૂધ નહીં આપવો એ નિર્ણય કર્યો છે પરંતુ કોઈ જગ્યાએ કોઈ ડેરી કે અમૂલનું દૂધ ઢોળવું નહીં ધમાલ નહીં કરવાની અહીં બાપુએ તમામ લોકોને વિનંતી કરી છેકે કોઈ ખોટી બાબતમાં ન ઉતરવા વિનંતી કરી છે જેમનો હાલ વિડિઓ સામે આવ્યો છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *