કંગના રાણાવતે હમણાં આપેલ બયાન જેના લીધે દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે એવામાં કંગનાએ ફિરથી પોતાનું મહાત્મા ગાંધીને લઈને સોસીયલ મીડિયા દ્વારા લખ્યું છે કંગનાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે 1947 માં મળેલ આઝાદી ભીખમાં મળી હતી તેના પછી ફરી એકવાર કંગનાએ બયાન આપ્યું છે.
કંગનાએ કહ્યું કે ગાંધીજીએ ક્યારેય સુભાષ ચન્દ્ર બોઝને સપોર્ટ નથી કર્યો અને ભગતસિંહને ફાંસી આપવામાં આવે તેવું ઇચ્છતા હતા કંગનાએ સોસીયલ મીડિયા દ્વારા આવું કહ્યું છે જેમાં સોસીયલ મીડિયામાં એક ન્યુઝપેપરની કટિંગ શેર કરી છે જેમાં ગાંધી અને બાકી લોકોએ સહમત હતા નેતાજીને હેન્ડઓવર કરવા માટે.
આ પેપર સેર કરતા કંગનાએ કહ્યું હતું કે તમે ગાંધીજીના ફેન હોવ અથવા નેતાજીના સપોર્ટ હોવ બંનેના સપોર્ટ તો તમે હોયજ ના શકો એટલે તમે નક્કી કરો તમે કોણ છો કંગનાએ વધુમાં લખ્યું હતું જે લોકો આઝાદી માટે લડ્યા હતા એમને સતા લાલચુ લોકોએ અંગ્રેજોના હવાલે કરી દીધા હતા આ લોકો તે હતા જેમનામાં લડવાની હિંમત ન હતી.
આગળ કંગનાએ ગાંધીજીનો ડાયલોગ મારતા કહ્યું જો કોઈ એક થાપ મારે તો પોતાનો બીજો ગાલ આગળ કરી દો આવી રીતે આઝાદી ના મળે આ રીતે તો ભીખ મળે છે આગળ કંગના લખે છેકે ગાંધીજીએ ક્યારેય નેતાજી અને ભગતસિંગને સપોર્ટ નથી કર્યો તેઓ ઈચ્તા હતા કે ભગતસિંગને ફાંસી આપવામાં આવે તમારે નક્કી કરવાનું છેકે તમે કોના સપોર્ટ છો.
એવામાં બધાના દિમાગને એકજ જેવું રાખવું તો પોસિબલ નથી ફક્ત જ્યંતી ઉપર શુભકામના આપવી જરૂરી નથી આપણે આપણા હીરોની છુપી અસલિયત જાણવી જરૂરી છે કંગનાએ આવું બયાન આપીને ફરીથી એક મુદ્દો ઉછાળ્યો છે કંગનાએ કહ્યું કે આઝાદી એ હતી જેમાં ભગતસિંગે અને નેતાજીએ આપાવી હતી અને ગાંધીજી એમના સપોર્ટર નતા.