બૉલીવુડ એક્ટર કંગના રનૌત ટવીટરમાં બંદ થયા પછી હાલમાં ઇન્સ્ટાગ્રામમાં બહુ એકટીવ રહે છે તેઓ એમની દરેક પોસ્ટથી બધાનું ધ્યાન ખીંચે છે હંમેશા પોતાના અલગ બ્યાનના કારણે કંગના વિવાદમાં રહેતી હોય છે એવામાં કંગનાએ સાઉથ ફિલ્મોની સફળતાનું કારણ જણાવ્યું છે અને બૉલીવુડ પર પણ કહ્યું છે.
કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુકી હતી જેમાં સાઉથ ફિલ્મો હિટ જવા પાછળનું કારણ જણાવતા કહ્યું પહેલું તો પોતાની સંસ્કૃતિથી જોડાઈનને ફિલ્મો બનાવે છે તેઓ પોતાન સબંધ અને પરિવાર સાથે જોડાયેલ છે એમનુ ઝનૂન અને કામ કરવાનો અંદાજ અલગજ છે તેમણે અંતમાં સલાહ આપતા લખ્યું કે તેણે ખુદને બોલિવૂડ દ્વારા.
ભ્રષ્ટ થવાની અનુમતિ ન આપવી જોઈએ કંગનાએ તેની વાર્તામાં પુષ્પા ફિલ્મનું ગીત ઓ અંતવા પણ સામેલ કર્યું છે અહીં કંગનાએ સાઉથ ફિલ્મો હિટ જવા પાછળ એમની સાંસ્કૃતિક ફિલ્મો બતાવી છે તેના સિવાય કંગના રાણાવતે યુગીના પણ ખુબજ વખાણ કર્યા છે મિત્રો આના પર તમે શું કહેશો જણાવવા વિનંતી.