Cli

કંગના રાવણાવતે દીપિકા પાદુકોણની ગહેરાઈયા ફિલ્મને ખુલ્લેઆમ આવી દર્શાવી દીધી…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

દીપિકા પાદુકોણની ગહેરાઈયા ફિલ્મને લઈને બહુ વિવાદ ચાલી રહ્યો છે અહીં દીપિકાએ આપત્તિજનક સીન આપ્યા છે એક બાજુ દીપિકાના કામના વખાણ થઈ રહ્યા છે જયારે કેટલાક લકોનું કહેવું છેકે આ ફિલ્મ દ્વારા સે!ક્સ પીરસવાની કોશિશ કરવામાં આવી છે એવામાં કંગના રાણાવતે દીપિકાને લઈને એવું બયાન.

આપ્યું છેકે જેનાથી સનસની મચી ગઈ છે કંગનાએ દીપિકાની ફિલ્મ ગહેરાઈયાને વાતો વાતોમાં પો!ર્ન કહી દીધૂ છે પોતાના ઇન્સ્ટાગ્રામમાં કંગનાએ લખ્યું હું પણ આજના જમાનાનીછું એ પ્રકારના રોમાન્સને સમજુછું અત્યારે મોડર્ન હોવાના નામે વેચવામાં આવી રહ્યું છે પ્લીઝ એવું ન કરો ખરાબ ફિલ્મો ખરાબ હોય છે

ભલે તમે ગમે એટલું શરીર અને પો!ર્નોગ્રાફી બતાવી દો તેના નામ પર ફિલ્મને નહીં બચાવી શકાય એક જરૂરી વાત એકે એમાં કોઈ ગહેરાઈયા નથી દીપિકા અને કંગના વચ્ચે આમ પણ છત્રીસનો આંકડો રહે છે એવામાં કંગનાનું આ રીતે ગહેરાઈયાને પો!ર્ન બતાવી દેવું એ દીપિકાને બિલકુલ સહન નથી થવાનું.

પરંતુ કંગના એકલી એવી નથી જેમણે દીપિકાને પોર્ન ફિલ્મ બતાવી દીધી હોય કેકેઆર એ પણ ફિલ્મને આવી બતાવી છે એમણે તો દીપિકાને સે!ક્સની મલિકા અને કરણ જોહરને સે!ક્સનો દેવતા પણ બતાવી દીધા છે અત્યારે તો દીપિકાની આ ફિલ્મને લઈને લોકોને પોતાના પોતાના વિચાર છે તમારું શું કહેવું છે આના પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *