Cli
ગુજરાતીનો કમાલ, નર્મદા ના પાટીદાર ખેડુતે કરી એવી ખેતી કે 20 વર્ષ ની કમાણી ભેગી કરી લીધી, અનોખી સુઝબુઝ...

ગુજરાતીનો કમાલ, નર્મદા ના પાટીદાર ખેડુતે કરી એવી ખેતી કે 20 વર્ષ ની કમાણી ભેગી કરી લીધી, અનોખી સુઝબુઝ…

Breaking

ઘણા ખેડુતો પોતાની અનોખી કોઠાસુઝ આવડત અને નોલેજ થી થોડી જમીનમાં પણ વધુ પાક મેળવીને ચર્ચાઓ માં છવાય છે નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામના ખેડુત પ્રિયાગં પટેલ પહેલા કેળા ની ખેતી કરતા હતા સાલ 2019 માં તેમને તરબૂચની ખેતી કરી પરંતુ એ સમયે લોકડાઉન.

આવી જતા તેમને ડીજીટલ ઇન્ડિયા એપનો સહારો લિધો અને તરબૂચની ખેતીમાં ઘણો ફાયદો થયો ત્યારબાદ તેમને બાગાયતિ ખેતી તરફ મંડાણ માંડ્યું અને ત્રણ એકર ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળ ના 1300 થી વધારે છોડ વાવણી કરી જામફળ ની ખેતી 20 વર્ષની હોય છે જે દોઢ વર્ષે ખેડૂત ની આવક ચાલુ થઈ જાય છે.

અને 20 વર્ષ સુધી તેને આવક મળતી રહે છે જામફળનો પલ્પ જ્યુસ માટે વેચી શકાય છે સાથે જામફળ વેફરમાં પણ વપરાય છે અને એક જામફળ એક કિલો નું થતું હોય છે જામફળ નો પલ્પ જ્યુસ માટે 200 રૂપિયા કીલોના ભાવે વેચાય છે પ્રિયાગં પટેલ ગુજરાત સહિત મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ચાલુ કરેલી ડિજિટલ ઇન્ડિયા પ્લેટફોર્મ પરથી.

સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને તેઓ પોતાના જામફળનું વેચાણ કરી રહ્યા છે વર્ષ 2012 દરમિયાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે જે સંકલ્પ લીધેલો હતો તેમને પુરો કરતા પ્રિયાગં પટેલે ખાન મોદીજી નો આભાર માનીને ખેડુતો ને બાગાયતી ખેતી કરવાની સલાહ આપી હતી અને એમાંથી ઘણો ફાયદો થાય છે એમ પણ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *